Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Monday, June 23, 2014

ભારત પ્રથમ મહિલા

1. પ્રથમ મહિલા શાસક - રઝીયા સુલતાના (૧૨૩૬)
2. પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર - રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭)
3. પ્રથમ મહિલા સ્નાતક - વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)
4. પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન - વિજયા લક્ષ્મી પંડિત (૧૯૩૭)
5. પ્રથમ મહિલા લશ્કરી અધિકારી - નીલા કૌશિક પંડિત
6. પ્રથમ મહિલા સ્ટંટક્વીન - નાદિયા (૧૯૪૫)
7. પ્રથમ મહિલા રાજ્યપાલ - સરોજીની નાયડુ (૧૯૪૭)
8. પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન - રાજકુમારી અમૃત કૌર (૧૯૫૨)
9. પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ - વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩)
10. પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર - આરતી સહા (૧૯૫૯)
11. પ્રથમ મહિલા વિશ્વ સુંદરી - રીતા ફરીયા (૧૯૬૨)
12. પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન - સુચિતા કૃપલાની (૧૯૬૩)
13. પ્રથમ મહિલાવડાપ્રધાન - ઇન્દીરા ગાંધી (૧૯૬૬)
14. પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ - દેવિકારાની શેરકી (૧૯૬૯)
15. પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક - મધર ટેરેસા (૧૯૭૯)
16. પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા - બચેન્દ્રી પાલ (૧૯૮૪)
17. પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી - કુંદનિકા કાપડિયા (૧૯૮૫)
18. પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર - સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)
19. પ્રથમ મહિલા આઈ.પી.એસ. - કિરણ બેદી (૧૯૭૨)
20. પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ - આશા પારેખ (૧૯૯૦)
21. પ્રથમ મહિલા બેરિસ્ટર - કર્નેલીયા સોરાબજી (૧૯૯૦)
22. પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર - હોમાઈ વ્યારાવાલા
23. પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ) - લીલા શેઠ (૧૯૯૧)
24. પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર - સુરેખા યાદવ (૧૯૯૨)
25. પ્રથમ મહિલા બસ ડ્રાઈવર - વસંથકુમારી (૧૯૯૨)
26. પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ - ઓમાના અબ્રાહમ (૧૯૯૨)
27. પ્રથમ મહિલા પાયલટ - દુર્બા બેનરજી (૧૯૯૩)
28. પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર - રીન્કુસીન્હા રોય (૧૯૯૪)
29. પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા - અપર્ણા પોપટ (૧૯૯૪)
30. પ્રથમ મહિલા મિસ યુનિવર્સ - સુસ્મિતા સેન (૧૯૯૪)
31. પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ - મેનકા ગાંધી (૧૯૯૬)
32. પ્રથમ મહિલા અવકાશ યાત્રી - કલ્પના ચાવલા (૧૯૯૭)
33. પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા - મલ્લેશ્વરી (૨૦૦૦)
34. પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર - કમલેશ કુમારી (૨૦૦૧)
35. પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા - વિજય લક્ષ્મી
36. પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ - હરિતા કૌર દેઓલ
37. પ્રથમ મહિલા મેયર(મુંબઈ) - સુલોચના મોદી
38. પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન - જ્યોર્જ
39. પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી - સુબ્રમણ્યમ
40. પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય – નરગીસ દત્ત
41. પ્રથમ મહિલા રાજદુત- વિજયા લક્ષ્મી - પંડિત
42. પ્રથમ મહિલા ઈજનેર - લલિતા સુબ્બારાવ
43. પ્રથમ મહિલા ડોક્ટર - આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા.

-(સૌજન્ય:ફેસબુક)

Saturday, June 21, 2014

Monday, June 16, 2014

SCHOOL CHALO-2014


Hasy.1

----------
Sent from my Nokia

Hasy1

----------
Sent from my Nokia

Thursday, June 5, 2014

RTE V/s Chanaky

----------
Sent from my Nokia