Friday, August 23, 2013
Monday, August 19, 2013
Sunday, August 18, 2013
ભારતનું બંધારણ
ભારત એક સંઘ રાજ્ય છે. જેમાં ૨૮ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશ છે .ભારતમાં સંસદીય પ્રકારની લોકશાહી છે.
"દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે. બંધારણએ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. સામાન્ય રીતે લેખિત દસ્તાવેજના સ્વરૂપમાં હોય છે. જે અનુસાર સરકાર દેશનો વહીવટ કરે છે. બંધારણ દેશના કાયદાઓ કરતા ચડિયાતું છે. સરકાર દ્વારા અમલમાં મુકાતો દરેક કાયદો બંધારણ સાથે સુસંગત હોવો જોઈએ. બંધારણમાં જણાવ્યા પ્રમાણે જ દેશનો વહીવટ થવો જોઈએ."
* ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૫માં, બંધારણ સભા રચવાની સૌ પ્રથમ માંગણી કરી.
* બંધારણ સભાની પ્રથમ બેઠક ડીસેમ્બર ૯, ૧૯૪૬ નાં રોજ મળી હતી.
* ૨૯ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવાની સમિતિ રચવામાં આવી.
* બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિંહા બન્યા.
* બંધારણની ખરડા સમિતિનાં અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર હતા.
* જયારે બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ હતા.
* બંધારણ ઘડવાનું કાર્ય ૨૬ નવેમ્બર, ૧૯૪૯ નાં રોજ પૂર્ણ થયું.
* ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ નાં રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.
* બંધારણ સભાના ૩૮૯ સભ્યો હતા.
* બંધારણ પૂર્ણ કરતા ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા.
* જયારે રૂ/- ૬૪ લાખ બંધારણ ઘડવાનો ખર્ચ થયો હતો.
* બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર સર.એમ.એન.રોય ને આવ્યો હતો.
* ભારતના બંધારણમાં ૧૨ પરિશિષ્ટો, ૪૪૬ અનુચ્છેદ છે.
* બંધારણનું આમુખ જવાહારલાલ નહેરુએ તૈયાર કર્યું હતું.
* જયારે આમુખનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા હતો.
બંધારણનું આમુખ
અમે ભારતના લોકો પ્રતિજ્ઞા કરીએ છીએ કે ભારતએ સાર્વભોમ , બિનસાંપ્રદાયિક, સમાજવાદી , લોકશાહી પ્રજાસત્તાક રાજય બને અને તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે . વિચારો , વાણી , ધર્મ અને પૂજાની સ્વતંત્રતા રહે . વ્યક્તિને દરજજાની અને તકની સમાનતા રહે . વ્યક્તિના ગૌરવ અને રાષ્ટ્ની એકાત્મકતા અને અખંડીતાતા જળવાઈ રહે તે માટે ભાઈચારો કેળવવાનો દઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામો આજે ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના દિવે છે. આ બંધારણ અપનાવીએ છીએ . સમાજવાદી , બિનસાંપ્રદાયિક અને અખંડિતતા જેવા શબ્દો ૪૨માં બંધારણીય સુધારા દ્વારા ૧૯૭૬ માં ઉમેરવામાં આવ્યા . પ્રથમ િવચ
* બંધારણ ઘડવાનો સૌ પ્રથમવિચાર સર.એમ.એન.રોય ને આવ્યો હતો
* ભારતના બંધારણમાં ૧૨ પરિશષ્ટ,૪૪૬ અનુચેછ્દ છે.
* બંધારણનું આમુખ જવાહરલાલ નહેરુ એ તૈયારકર્યું હતું .
* જયારે આમુખ નો વિચાર અમેરિકા ના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો.
[બંધારણનું આમુખ ]
અમે ભારતના લોકો પ્રતિજ્ઞા કરીએ છીએ કે ભારતએ સાવર્ભોમ,બનસાંપ્રયિક ,સમાજવાદી, લોકશાહી સંઘ રાજય બને અને તેના બધા નાગરીકોને સામાજી ક,આર્થિક અને રાજકીય ન્યાય મળે.
(સૌજન્ય:-TR.BABU PATEL, FACEBOOK)
From:-
V.K.MEVADA
Monday, August 5, 2013
Sunday, August 4, 2013
Subscribe to:
Posts (Atom)