મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિમાં આર્થિક સહાય/પુરસ્કાર મેળવવા અરજીઓ મંગાવાઈઃ
મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિમાં ઉપલબ્ધ ફંડમાંથી રાજયની કન્યાઓ/વિદ્યાર્થીનીઓના ઉચ્ચ શૈક્ષણિક વિકાસ માટે નવી સુધારેલી યોજનાઓ અમલમાં છે. ૨૦૧૩-૧૪ અમલમાં આવેલી વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ લેવા ઈચ્છુક વિદ્યાર્થીનીઓ પાસેથી અરજીઓ માંગવામાં આવે છે.
લાભાર્થીઓએ વેબસાઈટ www.cmkanyanidhi.org.in પરથી ફોર્મ ડાઉનલોડ અરજીપત્રકમાં યોજનાવાર દર્શાવેલા જરૂરી આધારો સાથે, સંબંધિત હાલની સંસ્થાના વડાના સહી-સિક્કા કરાવી સંપૂર્ણ વિગતો ભરીને જી.બી.પટેલ, ખાસ ફરજપરના અધિકારી, માન.મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ડો.જીવરાજ મહેતા ભવન, બ્લોક નં.૧૨/૧, ગુ.રા.,ગાંધીનગર સંપર્ક નં.૯૮૨૫૨૦૪૧૩૭ પર તા.૧૫/૧૦/૧૪ સુધીમાં મોકલી આપવાની રહેશે.

(CONT. BRADRASINH RATHOD..........)
--
From:-
V.K.MEVADA
From:-
V.K.MEVADA
No comments:
Post a Comment