Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Sunday, October 20, 2013

Thursday, October 17, 2013

HTAT -મુખ્ય શિક્ષક બાબત મંથન:-.


૧. શું RTE ની જોગવાઈ મુજબ -૧ થી ૫ પણ મોટી શાળાઓમાં મુખ્ય શિક્ષક (ઉપ-મુખ્ય શિક્ષક-HTAT ) ના રાખી શકાય ?
૨. પ્રાથમિક ના મુખ્ય શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક ના મુખ્ય શિક્ષકના જોબ -ચાર્ટ (જવાબદારી) વિભાજન ના કરી શકાય?
૩. ઉચ્ચ પ્રાથમિક ના મુખ્ય શિક્ષક નું પગાર ધોરણ -9300-34800 + 4600 અને પ્રાથમિકના મુખ્ય શિક્ષકનું પગાર ધોરણ : ૯૩૦૦-૩૪૮૦૦ + ગ્રેડ :૪૪૦૦ રાખી ન શકાય? 
૪. બંને વિભાગો ની જવાબદારી અને વહીવટ અલગ શું ન કરી શકાય ?

૫. શિક્ષણ ના ભલા માટે ઉપરોક્ત બાબતો ૫૦૦ થી તેથી સંખ્યા ધરાવતી શાળામાં લાગુ ન કરી શકાય? 
૬. બંને આચાર્યો ની ઓફીસ પણ અલગ શું ન કરી શકાય ?
૭. ઉપરોક્ત બાબતો ઉપરાંત -મુખ્ય શિક્ષક (સુપવિઝન)-૧ થી ૫ આવી પોસ્ટ પણ બનાવી શકાય , જે માત્ર જરૂરી વહીવટી + ૧ થી ૫ નું નિરીક્ષણ કરે....
૮. બંને વિભાગો માટે મુખ્ય શિક્ષક ની ભરતી થવી -આવશ્યક છે?

--
From:-
V.K.MEVADA

Saturday, October 12, 2013

પ્રથમ સત્રાંત પરીક્ષા – ૨૦૧૩

જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત કચ્છ ભુજ.
પ્રથમ સત્રાંત પરીક્ષા ૨૦૧૩
ધોરણ
તારીખ
વાર
સમય
વિષય 
ગુણ
૩ અને ૪
૨૧/૧૦/૧૩
સોમવાર
૮:૦૦ થી ૯:૩૦
ગણિત
૪૦
૨૧/૧૦/૧૩
સોમવાર
૧૦:૦૦ થી ૧૧:૩૦
ગણિત
૪૦
૬,૭,૮
૨૧/૧૦/૧૩
સોમવાર
૧૦:૦૦ થી ૧૨:૩૦
ગણિત
૮૦
૩ અને ૪
૨૨/૧૦/૧૩
મંગળવાર
૮:૦૦ થી ૯:૩૦
ગુજરાતી
૪૦
૨૨/૧૦/૧૩
મંગળવાર
૧૦:૦૦ થી ૧૧:૩૦
ગુજરાતી
૪૦
૬,૭,૮
૨૨/૧૦/૧૩
મંગળવાર
૧૦:૦૦ થી ૧૨:૩૦
ગુજરાતી
૮૦
૩ અને ૪
૨૩/૧૦/૧૩
બુધવાર
૮:૦૦ થી ૯:૩૦
પર્યાવરણ
૪૦
૨૩/૧૦/૧૩
બુધવાર
૧૦:૦૦ થી ૧૧:૩૦
વિજ્ઞાન અને ટેક્નોલોજી
૪૦
૬,૭,૮
૨૩/૧૦/૧૩
બુધવાર
૧૦:૦૦ થી ૧૨:૩૦
વિજ્ઞાન અને ટેક્નોલોજી
૮૦
૨૪/૧૦/૧૩
ગુરુવાર
૮:૦૦ થી ૯:૩૦
સામાજીક વિજ્ઞાન
૪૦
૬,૭,૮
૨૪/૧૦/૧૩
ગુરુવાર
૮:૦૦ થી ૧૦:૩૦
સામાજીક વિજ્ઞાન
૮૦
૨૫/૧૦/૧૩
શુક્રવાર
૮:૦૦ થી ૯:૩૦
અંગ્રેજી
૪૦
૬,૭,૮
૨૫/૧૦/૧૩
શુક્રવાર
૮:૦૦ થી ૧૦:૩૦
અગ્રેજી
૮૦
૨૬/૧૦/૧૩
શનિવાર
૮:૦૦ થી ૯:૩૦
હિન્દી
૪૦
૬,૭,૮
૨૬/૧૦/૧૩
શનિવાર
૮:૦૦ થી ૧૦:૩૦
હિન્દી
૮૦
૨૮/૧૦/૧૩
સોમવાર
૮:૦૦ થી ૯:૩૦
સ્વા. અને શા. શિક્ષણ
૪૦
૬,૭,૮
૨૮/૧૦/૧૩
સોમવાર
૮:૦૦ થી ૧૦:૩૦
સંસ્ક્રુત
૮૦
હિન્દી માધ્યમની શાળાઓ માટે
૨૯/૧૦/૧૩
મંગળવાર
૮:૦૦ થી ૯:૩૦
કોમ્પ્યુટર
૪૦
૬,૭,૮
૨૯/૧૦/૧૩
મંગળવાર
૧૦:૦૦ થી ૧૨:૩૦
સ્વા. અને શા. શિક્ષણ
૮૦

ઉપ્રોક્ત વિગતે એક જ તારીખે ધો. ૩ અને ૪ તેમજ ધોરણ ૫,૬,૭,૮ ની પરીક્ષાઓ રાખવમાં આવેલ હોઈ સાવચેતીથી નોંધ થવા સૂચના છે.
૧. પરીક્ષા દરમિયાન ધોરણ ૧ અને ૨ નું શિક્ષણ કાર્ય રાબેતા મુજબ કરવાનું રહેશે.
૨. મોખિક કસોટી મૂલ્યાંકન શાળા કક્ષાએ નિયત સમયમાં પૂર્ણ કરવાનું રહેશે.
૩. ખુલતા વેકેશને પરિણામ જાહેર કરવાનું રહેશે.
૪. પરીક્ષા દરમ્યાન મધ્યાહ્ન ભોજનનો લાભ બાળકોને મળે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.
૫. મુખ્યશિક્ષક તથા સ્ટાફે શાળાના સમયે ૭.૩૦ થી ૧૨.૩૦ સુધી શાળામાં હાજર રહેવાનું રહેશે.
૬. ઉપરોક્ત પરીક્ષાના સમયગાળા દરમ્યાન સ્થાનિક રજા મંજૂર કરેલ હોય તો માત્ર તે રજાઓ તાલુકા કક્ષાએ જાણ કરી નવી ગોઠવવાની રહેશે.
૭. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ( SCE ) માર્ગદર્શિકા ધોરણ ૧ થી ૮ મુજબ મૂલ્યાંકન કરવાનું રહેશે.
૮. અંજાર તાલુકામાં ધોરણ ૫ સુધી નવીન પાઠ્યપુસ્તક નો પાયલટ પ્રોજેક્ટ ચાલુ હોતાં અલગ થી પરીક્ષા કાર્યક્રમ આપેલ છે.                                                                                                                     ---- સહી
                                                                                                     (શ્રી એન.એમ રાઠોડ)
                                                                                                જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

                                                                                                 જિલ્લા પંચાયત કચ્છ-ભુજ 

Friday, October 11, 2013