Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Monday, October 30, 2017

TOP-3 WEB OF THE WORLD

http://internet-map.net/
-------------------------------------
http://secretsoftheuniversefilm.com/
-----------------------------------------------------
https://www.flightradar24.com/airport/hyd/arrivals
--
From:-
V.K.MEVADA

Thursday, October 19, 2017

Saturday, October 14, 2017

Sunday, October 1, 2017

સરકારોનું વિશ્લેષણ :૨૦૧૭

ડો.મનમોહન સિંહ ---સરકાર નાં મહત્વના કામો...
  1. આધાર કાર્ડ------------ખુબ સફળ
  2. આર.ટી.આઈ.-કાનૂન ------------ખુબ સફળ.....
  3. આર.ટી.ઈ.-કાનૂન -------------સરકારી સ્કૂલો નું અસ્તિત્વ ટકયું.....
  4. મનરેગા -----------ગરીબોને રોજગારી
  5. રાઈટ ટુ ફૂડ એક્ટ----ખાવાનો અધિકાર 
  6. લોકપાલ કાનૂન 
  7. આઈ.આઈ.એમ. /આઈ.આઈ.ટી. ની બહોળા પ્રમાણમાં સ્થાપના 
  8. AIIMS ---નવાં અનેક સ્થાપિત કર્યા ....
  9. IGNTU ---આદિવાસી વિશ્વ વિદ્યાલય
  10. MAHATMA GANDHI INTERNATIONAL UNIVERSITY -નવી સ્થાપના
  11. NATIONAL LAW UNIVERSITYનવી સ્થાપના
__________________________________________________________________
નરેન્દ્ર મોદી----સરકાર નાં મહત્વનાં કાર્યો.......
  1.  ડોક્લામ મુદે મક્કમ વલણ ... 
  2. રોહીગ્યા બાબતે મક્કમ વલણ
  3. નોટ બંધી-------અર્થવ્યવસ્થા તળિયા જાટક.......
  4. જી.એસ.ટી.-------મોઘવારી વધી.......
  5. સર્જીકલ સ્ટ્રાઈક ---------- દુશ્મન ડર્યો પણ આતંકવાદી ઘટનાઓ વધી.... 
  6. સ્વચ્છ ભારત અભિયાન....... સ્વચ્છતા સેસ નો પણપૂરો ઉપયોગ નથી થયો.....
  7.  સ્કીલ-ડેવલોપમેન્ટ :-----ઝીરો રીઝલ્ટ ....૧૦૦૦ કરોડ જેવું મામૂલી બઝેટ 
  8. સર્વ શિક્ષા અભિયાન ------------ઝેરો બઝેટ ....
  9. કોમન સિવિલ કોડ( ડ્રાફ્ટ તૈયાર નથી.......)
  10. રામ મંદિર .....(ક્યારે બનશે કોઈ તારીખ નક્કી નથી....)
  11. ગૌ-હત્યા પ્રતિબંધ -----નવો કાનૂન લાવવાનું કોઈ આયોજન નથી.....(બેવડાં ધોરણો )
  12. ત્રિપલ-તલ્લાક ----નવો કાનૂન બાબતે કોઈ સ્પષ્ટતા નથી... 
  13. કાશ્મીર બાબતની કલમ-૩૭૦ હજી ચાલુ છે...ખતમ કરવા કોઈ નીતિ નથી... 
  14. નવી શિક્ષણ નીતિની વાતો ૩-વર્ષથી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નીતિ જાહેર થયેલ નથી.