Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Sunday, October 31, 2010

સરદાર વલ્લભભાઈ પટેલ

૩૧ ઓક્ટોમ્બર ,૧૮૭૫  - ૧૫ ડીસેમ્બર ,૧૯૫૦ , લોખંડી પુરુષ એવા સરદારની આજે   ભારતીયને ખોટ સાલે છે, દેશના રજવાડાઓને એક કરીને તેમને જે  કુનેહ, હિંમત અને દેશદાઝનો જે પરિચય આપ્યો તેનો જોટો ઇતિહાસમાં જડે એમ નથી , આજે કાશ્મીર પ્રશ્ન , માઓ સમસ્યા દેશમાં છે એવા વખતે સરદાર ની ખોટ આપણને જણાઈ રહી છે , આજે દરેક ભારતવાસી એ સંકલ્પ કરવો રહ્યો કે કોઈ પણ ભોગે કાશ્મીરની રક્ષા કરવામાં  આવશે એજ સરદાર પ્રત્યેને યાદ કરવાની અને તેમ તેમના સ્વપ્નોના ભારત ને સાકાર કરવા પ્રત્યે નું એક કદમ હશે. દેશના તમામ રાજ્યો સાથે અનેક વિભિન્નતા ઓ છતાં તેમને જે રીતે રાજાઓને સમજાવ્યા તે બાબત ની નોધ ઇતિહાસે લીધી છે, આઝાદ ભારતમાં આજે જ્યારે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે તેમના જન્મ દિવસ ને આપણા જીવનનો એક સંકલ્પ દિવસ બનાવીએ કે ભારત ને ભયમુક્ત, ભષ્ટ્રાચાર મુક્ત, શાંત અને સમૃદ્ધ દેશ બનાવીશું એજ અભ્યર્થના  સહ સરદાર પટેલ ને કોટી-કોટી વંદન.  

Monday, October 25, 2010

The crown of Mother India

How excellent is the quality of life of every Indian government, political Partiaya, activist and general happiness Ssnsthac as duty of every Indian's life are spent, he's happy with all Samje Indian spirit.
The government sends people Acunce once, five years later she is asleep, but the government should always take care of the mouth of the Hameasa not your responsibility Mode which they handled the leadership Hameasa day 15 to 18 hours of public must remain active for if not to her that he vacate his office if any of Bhatar sides should further responsibility.
While discharging their duties are Hameasa care of this country pay to keep the first place.
What is happening in Kashmir these days, any way they should be pressed with strong determination power, Alagatawadi assumed to take the Yamuna water in the mausoleum can withdraw from Kashmir to India is not the true wind Samjana Kashmiri masses Kausewa Alagatawadio it to history will never forgive.
Government should Zay head above water before flowing Article 370 to give the end, India's many unemployed, retired Army, young, progressive farmers, etc., with the Jmeene give special concessions, the settlement settle here from other states of India as well as giving them more facilities should Bhatar Kashmir can be saved.

Sunday, October 24, 2010

શિક્ષણ સુધારણા માટે જરૂરી




ગુજરાતમાં શિક્ષણની સુધારણા માટે આયોજન પૂર્વકના સક્રિય પ્રયત્નો કરવા જોઈએ એ સમયની માગ છે , પ્રાથમીક હાઇસ્કૂલ કોલેજ કક્ષા એ શિક્ષકોની નિમણુંક અને ભરતીમાં આમૂલ પરિવર્તનો કરવા જોઈએ. ત્રણે જગ્યાઓ માટે એક ચોક્કસ નીતિ નક્કી કરવી જોઈએ.
>ભરતી માટે આ મુજબના નિયમો બનાવી શકાય.
  • પ્રાથમિક શિક્ષક મેરીટ નવી ફોર્મ્યુલા F:1     
ક્રમ
વિગત
મળેલ કુલ ટકાના ટકા
નોધ
પી.ટી.સી/બી.એડ
૬૦ %

એન્ટ્રસ ટેસ્ટ(લેખિત)
૧૫ %

ઓનલાઈન ટેસ્ટ
૧૫ %

અનુસ્નાતક
૫ ગુણ

પી.એચ.ડી.
૫ ગુણ

   
  • હાઇસ્કૂલ માટે નવી ફોર્મ્યુંલા F2
ક્રમ
વિગત
મળેલ કુલ ટકાના ટકા
નોધ
પી.ટી.સી.+એમ.એ./એમ.એ.સી.
અથવા
બી.એડ.
૬૦ %

એન્ટ્રસ ટેસ્ટ(લેખિત)
૧૫ %


ઓનલાઈન ટેસ્ટ
૧૫ %


એમ.એડ.
૫ ગુણ


પી.એચ.ડી.
૫ ગુણ


પ્રાથમિક શિક્ષક તેમજ માધ્યમિક શિક્ષક માટે.....
>પી.ટી.સી. તથા બી.એડ. બંનેના બદલે એકજ અભ્યાસક્રમ શરુ કરી શકાય જેમકે ;
-         (૧) બી.એ.(એજ્યુકેશન) (ધોરણ ૧૨ પછી ત્રણ વરસ)
અથવા
-         પી.ટી.સી. મોજુદા + એક વર્ષ બી.એ. એજ્યુકેશન = પ્રાથમિક/માધ્યમિક શિક્ષક ની લાયકાત
-         (૨) બી.એસ.સી. (એજ્યુકેશન) ( ધોરણ બાર પછી ત્રણ વરસ)

કોલેજ માટે હાલે જે નિયમો છે તેમાંથી મહાન પ્રતિભાઓ બાકાત રહી જાય છે... માટે તેમાં ચરણ બદ્ધ ફેરફારો કરવા જોઈએ....

  • ચાલુ નોકરી કરતા કર્મચારીઓને બઢતીની વિશેષ તકો આપવી
  • જેમકે, પ્રાથમિક માં પાંચ વર્ષ પૂર્ણ કર્યા પછી તે હાઈસ્કુલ/કોલેજમાં લેકચરર માં જાય તો તેને પુરા પગારમાં સમાવવો
  • પ્રાથમિકમાં પુરા પગાર બાદ હાઇસ્કુલ/કોલેજમાં માં જાય તો તનાં નોકરી ના વર્ષ ગણવા.
આમ, ઉપરોક્ત ઉપાયો વિષે વિશેષ ચિંતન નક્કર ઉપાયો જરૂરી છે.
કેટલાક ધરખમ ફેરફારો પણ કરી શકાય.
શું કરવું જરૂરી ?
>દરેક પ્રાથમિક/માધ્યમિક શાળામાં રહેલ શિક્ષકો માંથી ટેલેન્ટ શોધવું જોઈએ...
>> પ્રવેશ પરિક્ષા પદ્ધતિ :
>IAS/IPS/IFS પ્રકારે એક જનરલ ટેસ્ટ લેવી જોઈએ. 
>કોમન એજયુકેશન ટેસ્ટ (CET)- રાજ્ય કક્ષાની જનરલ પરિક્ષા લેવી જોઈએ..
>પરિક્ષાનુ નામ : રાજ્ય શિક્ષણ સેવા /ગુજરાત શિક્ષણ સેવા (SES/GES)
>રાષ્ટ્રીય કક્ષાએ નામ : ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ(IES)
>જેમાં બેસવા માટેની લાયકાત સ્નાતક+પીટીસી/બી.એડ. નક્કી કરવી જોઈએ...
>પરિક્ષામાં પાસ થાય તેને કેટેગરી (પી.ટી.સી./બી.એડ.) અનુસાર તાલીમ અપાય.  
>તાલીમ પૂર્ણ થયે જ્યાં પણ શિક્ષકની જગ્યા ખાલી હોય ત્યાં તરત નિમણુંક આપવી. >પુરા પગારમાં નિમણુંક આપવી જોઈએ.
              શિક્ષણ તંત્રમાં આમૂલ પરિવર્તનની આવશ્યકતા છે, તે માટે ઉપાયો શોધાવા શિક્ષકો, કેળવણીકારો, સાહિત્યકારો, લેખકો, પ્રબુદ્ધ નાગરિકો વગેરે દરેક તબક્કાના લોકો ચિંતન કરે સરકાર કક્ષાએ ઈચ્છા શક્તિ હોવી પણ એટલીજ આવશ્યક છે ... પ્રતિભા માટે ચોક્કસ સ્કોપ મળે એ જરૂરી છે.
====================================================== 


hope in Gujarat will now golden sunrise.

Modi’s victory in Gujarat caused Dwdne instead think of it now needs to Congress and said Congress of the damage is not caused overwhelming majority of BJP in Gujarat Panchayat elections to be a formula can
Narendra Modi’s talents plus no-repeat theory = victory of the BJP in Gujarat, Narendra Modi and the BJP, now the overwhelming majority of people who chose them many times, their responsibility increases, the result of the day, Sam 24/10/2010 In his sermon Mr. Modi was the message that people jog in it its duty to them now is how it has increased by Advanced head gratitude to the people had kept his word, hope in Gujarat will now golden sunrise.

Friday, October 15, 2010

CWG-2010, સમાપન

૧૯મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સે બે ગોલ્ડમેડલ સહિત કુલ ૧૨ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. દિલ્હી ગેમ્સ પહેલાં ભારતે ગઇ ૧૮મી કોમનવેલ્થમાં એક ગોલ્ડ સહિત નવ મેડલ્સ જીત્યા હતા. એથ્લેટિકસમાં ભારતીય મહિલાઓએ ડસ્કિસ થ્રો અને ચાર બાય ૪૦૦ મીટર રિલેમાં ગોલ્ડન પ્રદર્શન કર્યું હતું. 

ડિસ્કસ થ્રોમાં ક્રિષ્ના પૂનિયા, હરવંતકૌર અને સીમા એન્ટિલે અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ જીતીને આ સ્પર્ધામાં કલીન સ્વિપ કરી હતી. મનજિતકૌર, સાઇની જોશ, અશ્વિની ચિરાનંદા અને મનદીપકૌરની ટીમે ચાર બાય ૪૦૦ મીટર રિલેમાં પ્રથમ ક્રમાંકે રહીને એથ્લેટિકસમાં બીજો ગોલ્ડ અપાવ્યો હતો. ભારતને અગાઉ કોમનવેલ્થ ગેમ્સમાં મિલ્ખાસિંઘે ૧૯૫૮માં સૌથી પહેલો ગોલ્ડમેડલ અપાવ્યો હતો.

મિલ્ખાસિંઘે કોમનવેલ્થ ગેમ્સ પહેલાં ભવિષ્યવાણી કરી હતી કે ઘરઆંગણાની ગેમ્સમાં એક પણ ભારતીય મેડલ જીતી શકશે નહીં પરંતુ ભારતીય એથ્લેટે મિલ્ખાની અટકળને ખોટી સાબિત કરીને ટ્રેક એન્ડ ફિલ્ડમાં નવો ઈતિહાસ રચ્યો હતો. દિલ્હી ગેમ્સની એથ્લેટિકસ ઇવેન્ટમાં દેશ માટે પ્રથમ મેડલ કવિતા રાઉતે દસ હજાર મીટર દોડમાં બ્રોન્ઝમેડલ જીત્યો હતો. ત્યારબાદ હરવિન્દરસિંઘે મેન્સ ૨૦ કિલોમીટર પેડલ વોક ઇવેન્ટમાં વધુ એક બ્રોન્ઝ જીત્યો હતો.

અમેરિકામાં રહેનાર ભારતના વિકાસ ગૌડાએ મેન્સ ડસ્કિસ થ્રો અને પ્રજુષા મલઇકલે મહિલાઓની લોંગ જમ્પ ઇવેન્ટમાં સિલ્વર મેળવ્યો હતો. ગીતા સત્તી, શ્રાવણી નંદા, પીકે પ્રિયા અને જયોતિ મંજુનાથની ટીમે ચાર બાય ૧૦૦ મીટર રિલેમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. મહિલા એથ્લેટ્સ તરફથી પ્રેરણા મેળવીને રહમતુલ્લાહ મૌલા, સુરેશ, શમીર મૌન અને મોહમ્મદ અબ્દુલ કુરેશી ટીમે ચાર બાય ૧૦૦ મીટર રિલેમાં બ્રોન્ઝમેડલ મેળવ્યો હતો. કાથીનાથ નાયકે જવેલિન થ્રો અને રંજિત માહેશ્વરીએ ટ્રિપલ જમ્પમાં દેશને બ્રોન્ઝ અપાવ્યો હતો ( સૌજન્ય : દિવ્યભાસ્કર)