2. ઓનલાઈન ઇજાફા / પગાર ફિકસેશન વગેરે માટે દરેક ને પાસવર્ડ ફાળવવો જોઈએ.
3. સી.આર. –ભરવાની તમામ સત્તા હોવી જોઈએ.
4. રાઈટ ટુ એજ્યુકેશન નાં પ્રાવધાન મુજબ તેમને ખંડ સમય ના સમય ના શિક્ષક
નિયુક્ત કરવાની તથા તેમને છુટા કરવાની સત્તા હોવી જોઈએ.
5. ઉપરી અધિકારી તરીકે , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી > જીલ્લા
પ્રાથમિક શિક્ષણાધિકારી >પ્રાથમિક શિક્ષણ નિયામક હોવા જોઈએ.
6. તાલુકા કેળવણી નીરીક્ષક /જીલ્લા કેળવણી નિરીક્ષક ની પોસ્ટ રદ કરી દરેક
તાલુકા માં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તેમના સહાયકો નિયુક્ત
કરવા જોઈએ...
7. EDUCATION ADMINISTRATION ને લગતી તમામ પોસ્ટ માટે HTAT PASS પ્રથમ
આવશ્યકતા જાહેર કરાવી જોઈએ.
8. SCHOOLને ગ્રાન્ટ વિદ્યાર્થીઓની સંખ્યા + શિક્ષકશ્રીઓ ની સંખ્યા
મુજબ મળવી જોઈએ.
9. શાળા વિકાસ માટે ની ગ્રાન્ટ પ્રત્યેક વિદ્યાર્થી ના માથાદીઠ રૂ. ૧૦૦
ઓછામાં-ઓછી હોવી જોઈએ.
10. દરેક શાળા ને શાળા વિકાસ માટે ઓછામાં-ઓછી ગ્રાન્ટ ૨૫૦૦૦ મળવી જોઈએ.
11. દરેક શાળાને રીપેરીંગ ગ્રાન્ટ પ્રત્યેક રૂમ દીઠા વાર્ષિક ૩૦૦૦ રૂપિયા
મળવા જોઈએ.
12. વર્તમાન માં નાની શાળા કે મોટી શાળા દરેક ને એક લાકડીએ હકાય છે જે ,
અન્યાય કરતા છે.
13. આચાર્ય માત્ર પોતાની વિવેક બુદ્ધુથી વાપરે તેવી એક આચાર્ય ગ્રાન્ટ
–આપવા શરૂઆત થવી જોઈએ, જે બિન-ઓડીટ પાત્ર હોય.
14. શિક્ષક ગ્રાન્ટ મળે છે , આચાર્ય ગ્રાન્ટ શા માટે નહિ ?
15. વસ્તુ ખરીદવા માટે કોટેશન લેવા ની પ્રથા અંતર્ગત ૧૦૦૦૦ થી ઉપર ની
ખરીદી પર કોટેશન રાખવું જોઈએ.
16. શાળા દફતર ને હળવું કરવા , ઓનલાઈન કરવા, એક વિશેષ ઠરાવ દ્વારા
દફતરનું વર્ગીકરણ કરવું જોઈએ.
17. દેડસ્ટોક પર રહેલ શાળાની વસ્તુઓ રદ કરવા માટે દરેક આચાર્ય પોતાના
તાલુકા માંથી HTAT -૨+ ૧-સ્વયમ એમ ત્રણ સભ્યોની પેનલ બનાવી, દેડસ્ટોક ની
વસ્તુ રદ થઇ શકે તેવી સાત્ત અપાવી જોઈએ, જે HTAT આચાર્ય પોતાનું દેડસ્ટોક
માંથી રદ /હરાજી કરવા માગતા હોય તે વસ્તુઓની સુચિ બનાવી આચાર્ય –પેનલ
તેને રદ કરવા એક બેઠક કરશે...ત્યારબાદ દિવસ -૧૦ માં તે રદ થયેલ છે , એવો
ઠરાવ પસાર કરી ચાર્જ ફાઈલ પર –તેની કોપી રાખી , હરાજી માંથી આવેલ રકમ
શાળા વિકાસ માટે વાપરવાની પરવાની તાલુકા કક્ષા થી મળ્યા બાદ /પરવાનગી
હરાજી ના ૬ માસ સુધી ના મળતા તે રકમ ચલન ખાતા ના એકાઉન્ટ માં જમાં
કરાવશે.
18. ઉપરોક્ત તમામ મુદાઓ પર નવ નિયુક્ત આચાર્યો ના અભિપ્રાયો મેળવી –કાનૂન
અને નિયમો અનુસાર ફેરફારો કરવાએ સમય ની માગ છે.
--
From:-
V.K.MEVADA
No comments:
Post a Comment