B.L.O./ શિક્ષકો વ્યથા કથા.....
(અ)હાલના B.L.O.-સ્થિતિ/સ્ટેટસ .....
1. હાલ BLO સ્થિતિ ટપાલી થી પણ ખરાબ છે...ટપાલી ને રવિવારે રજા હોય જ્યારે.....BLOના બાળકો ખરે રાહ જોતાં હોય છે....
2. ઇલેકશન વખતે BLOની હાલત જનતાને પણ દયા આવી જાય...એવી બેહાલ હોય છે......દરદર ની ઠોકરો ખાતા ....આ મહાન શિક્ષકોનું સ્ટેટસ ....ખુબજ નીચું જઈ રહ્યું છે...તેમજ માનસિક અધ:પતન થઇ થઇ રહ્યું છે....
3. જેમની સામે સમાજે નતમસ્તક થવું જોઈએ તેવા શિક્ષક આલમ માટે સમાજ ...... માં અણછાજતું પોતાના –તેમજ જાણે કે BLO જનતા ના સેવક નહિ પણ – અમૂક સ્થાપિત હિતો ના ગુલામ હોય તેમ......છાપ બની રહી છે......જે આખરે શિક્ષણની હાલત બગાડી રહેલ છે.....
4. ચૂટણી વખતે ઘર –ઘર ફરી ચિઠ્ઠીઓ વહેચવી.....પાછી સહીઓ લેવો...માત્ર ટેલીફોનીક સૂચના થી તંત્ર ને મજા આવે ત્યારે બોલાવે...., BLOના પર્સનલ મોબાઈલ નંબર નેટ પર મૂકી....., એમના અંગત જીવન ની પણ હાની પહોચાડી રહેલ છે..., કારણ કે આ નંબર ECI નથી આપતું....,બીલ-ની રકમ નથી આપતું તો શા માટે અંગત નંબર નેટ પર મૂકી વ્યક્તિ ની પ્રાયવસી નો ભંગ થઇ રહેલ છે .....આ ચિંતાનો વિષય છે....., તેમજ નાગરિક ના મૂળભૂત અધિકારો નું ઉલંઘન નથી?
==== નીતિ-નિયમો સુધારા માટે આત્મમંથન ===
1. તૈયાર થયેલ EPIC CARD શા માટે ભારતીય ટપાલ સેવા દ્વારા –રજીસ્ટર પોસ્ટ થી જનતા સુધી શા માટે ન પહોચાડવા ?
2. EPIC CARD માટે ECI પ્રોફેશનલ રીતે કાર્ય કરી એક ચોક્કસ ચાર્જ ઓછામાં ઓછો ૫૦૦/- રૂપિયા ચાર્જ શા માટે ન રાખવો? જેમાંથી ૫૦% કમીશન શું BLO ને શું ના આપી શકાય ?
3. માત્ર BPL રેશન CARD ધરાવનાર નેજ મફતમાં EPIC કાર્ડ આપવું ......
4. ડુપ્લીકેટ EPIC માટે ૧૦% ચાર્જ વધારાનો લેવો જોઈએ.....
5. EPIC કાર્ડ હાલની ક્વોલીટી શ્રી T.N.શેષન વખત ની છે, જેમાં કેમ બદલાવ કરવામાં નથી આવી રહ્યો...?
6. BLOને કામ પ્રમાણે વધારાનું ભથ્થું /કમીશન આપવું જોઈએ..
7. કોઈ પણ કર્મચારી વધારા નું /ઓવર ટાઈમ કામ કરે તો વધુ મહેનતાણું આપવાનું પ્રાવધાન છે..શું આનું આનું પાલન ન કરાવી શકાય?
8. મફત ની આપણને કોઈ -કદર નથી હોતી.......માટે મફત તો EPICકાર્ડ નજ મળવું જોઈએ,.તેમજ ચાર્જ લઇ કામ થશે તો જવાબદેહી ફિક્સ થશે....
9. ટેકનોલોજી ની મદદથી ૧૦=માણસો દુનિયાના ૬૫૦=કરોડ માણસો છે.......મેનેજ કરી શકાતા હોય એવા સમયમાં લાખો શિક્ષકોનાં માનવ કલાક એકની એક કામગીરીમાં બગડી રહ્યા છે...જે શોધ નો વિષય છે.....આપણે શા માટે ૧૦ વર્ષ પાછળ ચાલી રહેલ છીએ....., ભારત નું ભવિષ્ય જેમના હાથમાં છે..તેવા શિક્ષકો ને આ BLO ની કામગીરીમાં ઉલજાવી રાખવા આપણા ભવિષ્ય સામે ઘાતક બની શકે તેમ છે...
ઉપરોક્ત બાબતે ....સૌ નાગરીકો તેમજ લાગતી-વળગતી ઓથોરીટી આત્મમંથન કરે તેવી આ સાથે વિનંતી.

==================================================================
BLO / teachers distress story .....
( A ) the BLO- position / status .....
1 . BLO is now even worse ... from the postman to postman will leave on Sunday ..... BLO while waiting for the children truly are ....
2 . Election of the BLO ... the pitiable condition of the public will also have compassion ...... daradara account .... Aside from the great teachers ... as well as psychological States .... going on in very low , there is going to fall ....
3 . The teacher against whom society must be natamastaka Alam in society ...... beneath her - as well as that of public servant , but BLO - to be the slave of some vested interests have been impressed ...... .. I have been learning to exploit the situation .... .....
4 . Election of the house - the house again ..... lots vahecavi signatures to be back ... Telefonica instruction only fun when you inherit from the system ...., BLO 's personal mobile number ..... put on the net , their personal life it is also the cause of a loss ... because .... this number does not ECI , Bill - why does not amount to a personal number one place on the net to be in breach of the privacy ..... This It is a concern ..... , as well as violation of fundamental rights of the citizen are
==== Policy - Terms of soul searching to update ===
1 . Why India is prepared by the EPIC CARD - registered post , why not extend far from the public ?
2 . EPIC CARD ECI professional to do the work of at least one specific charge of 500 / - per charge, why is that ? 50 % of the BLO and the Commission can not be what ?
3 . CARD BPL ration card holders only offer subsidized free EPIC ......
4 . 10 % extra charge for duplicate EPIC should .....
5 . Mr. TN Seshan is inferior to the existing EPIC card , which had not been changed ... Why ?
6 . BLO according to the additional allowance / commission should ..
7 . Of any increase in employee / work more overtime remuneration to which the provisions of this non-compliance with this .. What can be done ?
8 . To free us - do not appreciate ....... should be free to nudge the EPIC card . Would work as well as taking charge of the accountability will be fixed ....
9 . = 10 = 650 million people using the technology in the world is the man who can not manage ....... siksakonam millions of hours of operation has withstood the test ... the search for one of the ..... Why do we as subject Looking back ..... running for 10 years , India 's future is in their hands .. the teachers and the pursuit of the BLO to ulajavi , could be fatal to our future ...
Citizens of the above .... I think as well - with a request to the concerned authority of soul searching .