Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Showing posts with label Education. Show all posts
Showing posts with label Education. Show all posts

Sunday, December 28, 2014

Fwd: Teacher



----------
Sent from my Nokia



--
From:-
V.K.MEVADA

Friday, April 5, 2013

EDUCATION THINKING-1


પ્રાથમિક શિક્ષણ માં સુધારણા માટે નીચે મુજબના ઉપાયો કરવા આવશ્યક છે,
1.       શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શાળા વિકાસ ગ્રાન્ટ ફાળવવી જોઈએ.
2.       શાળા રિપેરિંગ ગ્રાન્ટ શાળા ના ઉપયોગમાં લેવાતા ઓરડાઓની સંખ્યા ને આધારે મળવી જોઈએ.
3.       બે પાલીમાં ચાલતી શાળાઓને શાળા રીપેરીંગ ગ્રાન્ટ બે ગણી મળવી જોઈએ.
4.       આચાર્ય માટેની એક સ્પેશિયલ ગ્રાન્ટ હોવી જોઈએ, જેનો આચાર્ય પોતાની શાળા માટે ઈચ્છે તે રીતે ઉપયોગ કરી શકે.
5.      ============================
6.      =========================================================================
7.       ========================================================================================
8.       =======================================================================================
9.       SMC ના સભ્ય થવા માટે વાર્ષિક ફી નક્કી કરવી જોઈએ, જે ફી ના નાણા માંથી આચાર્ય શાળા હિતાર્થે વાપરી શકે,
10.   =======
15.   આચાર્યશ્રી નું એક સ્પેશિયલ એકાઉન્ટ બેંક માં હોય જેમાં શાળા ને લગતો વહીવટી વ્યવહાર કરી શકે,
16.   SMC માત્ર વ્યવસ્થા માં આચાર્યશ્રી /શાળાને વ્યવસ્થા માં મદદ કરવી જોઈએ,
17.   RTI ના પ્રાવધાનો થી શિક્ષણ ને મુક્ત રાખવું જોઈએ,
18.   તમામ વ્યવહાર ઓનલાઈન –થવો જોઈએ,
19.   ખર્ચ અંગે નો વાર્ષિક હિસાબ ઓનલાઈન મુકવામાં આવે જે પણ વ્યક્તિ =૧૦૦૦/-ફી પ્રથમ ભરે તેને ઓનલાઈન મુકેલ માહિતી માંથી જે-તે ઓથોરીટી માહિતી આપે ,
20.   માહિતી માટે ના ફોરમેટ માં સુધારો કરવો જોઈએ,
21.   સરકારે માહિતી માટે એક પ્રોફેસનલ વ્યવહાર કરવો જોઈએ, જેમાંથી સરકાર ઈચ્છે તે નફો પ્રાપ્ત કરી શકે ,
22.   માહિતી ચાર થી વધુ બાબતો ની એક વખતે માંગી શકાય નહિ તે પ્રાવધાન હોવું જોઈએ,
23.   એકજ કાગળ માં એકજ બાજુ માહિતી માટે ના પ્રશ્નો શબ્દો ની સંખ્યા ૧૦૦ થી વધુ ન હોવા જોઈએ,
24.   પ્રથમ ૧૦૦=સબ્દો માહિતી આપવા નું બાધ્ય રહેશે નહિ ,તેમ છતાં ઓથોરીટીને લાગે તો વધુ ૫૦=શબ્દો સુધી ની માહિત પોતાની મનસુફી મુજબ આપી શકે છે,
25.   જે માહિતી ઓનલાઇન મુકેલી હોય તે માહિતી આપવી નહિ માત્ર ઓનલાઈન છે ,વેબસાઈટ નું નામ લખવું,
26.   ખરેખર તો પ્રાથમિક શાળા પાસે કલાર્ક , પટાવાળા , હિસાબનીશ વગેરે કોઈ કર્મચારી હોતા નથી.
27.   ઉપરોક્ત મુદા ૨૭-ને ધ્યાને લઇ પ્રાથમિક શાળાને RTI-2005 થી  મુક્તિ આપવી જોઈએ,
28.   જે દેશ ને તેના શિક્ષક/શિક્ષણ/આચાર્ય પર ભરોસો નહિ હોય તે નું ક્યારેય ભલું નહિ થાયછે,,
29.   ભરોસા નો પ્રશ્ન છે, સરકાર ને વિશ્વાસ ન હોય તો હિસાબી અધિકારી ઓ દ્વારા તપાસ કરાવી શકે, ૯૦% લોકો RTI -2009 દુરુપયોગ કરી રહેલ છે,
30.   માહિતી આપવામાં જે સમય વ્યતીત થાય છે, તેનું સીધુ નુકશાન બાળકોને છે,
31.   માહિતી માટે મળનાર ફી એડ્વાસ માં શાળાને મળે  , કાગળદીઠ કીમત =૧૦ રૂપિયા હોવી જોઈએ, જેનો ઉપયોગ શાળા હિતાર્થે , અન્ય ખર્ચ બાદ થવો જોઈએ,
32.   એડવાન્સ ફી =૨૦૦૦ હોવી જોઈએ, ૨૦૦૦ થી વધુ ફી થાય તો મેળવવી , અન્યથા આપેલ ફી માંથી પરત આપવાની ન રહેવી જોઈએ,
33.   BPL સહિતના કોઈ માટે મફત માહિતી ન અપાવી જોઈએ, કારણ કે BPL ને ખરેખર માહિતી નહિ માર્ગ જોઈએ,રોજગારી જોઈએ, ખાવા સારું અનાજ જોઈએ.

Thursday, November 15, 2012

IGNOU

IGNOU
Registrar’s  Secretariat
SED Division
  
The following helplines are available for the students: 
   Registrar’s Secretariat
Contact No.
Phone No: 011-29535828/2482
Intercom No. 2204/2205
FAX No.011-29534429
sed@ignou.ac.in
Establishment Section
Contact No.
Issues  related to:
Phone No: 011-29536215
Intercom No. 1315/1322
E-mail:
1) RTI
2) Tender/Contract
3) Parliament Questions
4) Public Grievances referred by MHRD
5) Bills and claims
6) Stationery
7) Despatch Section
Examination – I
Contact No.
Issues  related to:  
Phone No: 011-29535438
Intercom No. 2224
1) Issue of  Degree/Diploma certificate
2) Despatch of returned Degrees
3) Verification of Degrees
Examination – II
Contact No.
Issues  related to:  
Phone No: 011-29536743
Intercom No. 2202
E-mail:seemagoswami@ignou.ac.in
1) Issue of Provisional Certificates and Grade Cards
2) issue of duplicate hall tickets
3) addition and delition of course(s) in the hall ticket
4) non receipt of hall tickets for term end examination
5) change of examination centre
Examination – III
Contact No.
Issues  related to:  
Phone No: 011-29536103/6743
Intercom No. 2210/2212
E-mail: kramesh@ignou.ac.in
1) Declaration of pending results of TEE
2) incorporation of practical marks
3) Verification of provisional certificate and grade card
4) Issue of transcripts
Assignment Section
Contact No.
Issues  related to:

Intercom No. 1312/1319/1325
E-mail: assignment@ignou.ac.in
non-incorporation of assignment marks
 Online Student Grievance Cell
Email ID
Issues  related to:  
Online students grievances
Front Office (May I help you)
Contact No.
Issues  related to:
Phone No:011-29572218
011-29571000 
(30 Lines)
Intercom No. 2218
Students’ General Enquiries
Project Cell
Contact No.
Issues related to:
Phone No:
Intercom No. 1320/1321
E-mail: projects@ignou.ac.in ;
Status of Project Reports of all Programmes

BAOU


University Contact Details
Address:Dr. Babasaheb Ambedkar Open University
R.C. Technical Compound,
Opp. Gujarat High Court,
Sarkhej-Gandhinagar Highway,Sola,
Ahmedabad-380 060.
Tel:+91 -079-27663747,48,49,50,27665056
Fax:+91 -079-27663750
Toll-Free:18002331020

MOBILE NUMBER OF IMPORTANT DEPARTMENTS

Name Number

Dr. Dhaval Pandya
(I/c Director Academic)
Admission9978408903
E-mail : dhaval.pandya@baou.org

Shri Bhavinbhai Trivedi
(I/c. Director(SSS) A/R Exam)
Exam9978408906
E-mail : bhavin.trivedi@baou.org

Shri Dilipbhai Patel (Asst.Regi.)Account9978408789

Dr. Urviben Trivedi (Consultant ) Reg.Center Rajkot9978408904

Shri Dharmendra Bakrania
I/c. Director
Reg. Center Kutch9978408905

Shri N.K. Shah ( AO)Account9978408902

Shri L.M.Revadiwala(I/C.Regional Director)
9978408926

Dr. K. B. SharmaAssignment9978408912
E-mail : kusum.sharma@baou.org

Dr.H. B. PandyaExam
CCC-BAOU Course
9978408913
E-mail : hetal.pandya@baou.org

Smt.J.N. Gurjar (Exam)Exam
Diploma, Certificate Courses
9978408914
E-mail : jayshree.gurjar@baou.org

Shri M.B.ChauhanExam
Assessment
9978408915
E-mail : minaxi.chauhan@baou.org

Dr. M.I.RajputB.Ed./Ph.D9978408916
E-mail : meena.rajput@baou.org

Shri H.R.GohilCBCS9978408917
E-mail : hardeepsinh.gohila@baou.org

Dr. Maunas ThakarAdmission9978408790

Dr. Hetal GandhiMaterial9978408788

Shri Bhavin ParmarSC/ST Cell9978408929

Shri Umedbhai DhandhalSp.B.Ed./
Study Center
9978408920
E-mail : umed.dhadhal@baou.org

Shri Bharat ThakorExam
B.A. / B.Com.
PGDDE Course
9978408922
E-mail : bharat.thakor@baou.org

Smt. C.N.ShahLibrary9978408911
E-mail : chetana.shah@baou.org

Shri D.B.Banker
(Programmer Analyst)
Computer Department9978408907
E-mail : dhaval.banker@baou.org

Shri D.Y.JaniEstate9978408927
E-mail : dipesh.jani@baou.org

Smt.G.R.Parikh(Computer operator)Exam9978408908
E-mail : geeta.parikh@baou.org

Pravin Khuman
(Stenographer)
PA to VC9978408919 E-mail : pravin.khuman@baou.org

Shri Pankaj ShuklaIHTM Dept.9978408585

Shri Mehalben PandyaIHTM Dept.9978408584

Shri M. L. NaiGodown9978408924

Shri Mayank  SoniStore9978408918

Shri Mukesh DantaniExam9978408928

Admission
079-65252530
Email:feedback@baou.org,  baouvc@yahoo.com



Wednesday, August 15, 2012

66મો-સ્વાતંત્ર દિન

શ્રી અંતરજાળ પ્રા.શાળામાં યોજાયેલ ૬૬-માં સ્વાતંત્ર દિવસ નિમિતે યોજાયેલ
ધ્વજવંદન વિધિ ગામના સરપંચ શ્રી મુકેશભાઈ તેમની ઉપસ્થિતિમાં થયેલ , તેઓ
શ્રીએ ધ્વજ ફરકાવેલ ....શાળાના બાળકોએ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક
કાર્યક્રમ રજુ કરેલ , સતેજ સંચાલન શ્રી ગઢવીભાઈ (મ.શિ.)દ્વારા થયેલ ,
આભારવિધિ મ.શિ. શ્રી વી.કે.મેવાડા દ્વારા તથા કાર્યક્રમ નું સમગ્ર આયોજન
શિક્ષક સ્ટાફ સાથે મળી શાળાના આચાર્ય શ્રી એ.સી.સોની સાહેબ દ્વારા થયેલ.
દાતાશ્રીઓ , ગામ અગ્રણીઓ ,સરપંચ શ્રી, SMC સૌએ સહકાર આપેલ. આ સાથે સુંદર
રીતે આજનો આ કાર્યક્રમ પૂર્ણ થયેલ .













Saturday, May 26, 2012

તત્કાલ માહિતી

વર્ષ :૨૦૧૧ માં સોસીયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર એક ગ્રુપ ની રચના થયેલ છે, જેમાં જોડવા માટે પ્રાથમિક/માધ્યમિક/કોલેજ/અન્ય તમામ વિભાગો નાં શિક્ષક્શ્રીઓ ને હાર્દિક આમત્રણ છે.......આ ગ્રુપ માં જોડાઓ અને અધ્યતન માહિતી રજુ કરો, જુઓ, આપના એચિવમેન્ટ થી અન્યોને માહિતગાર કરો , શિક્ષણ , સમાજ ,રાષ્ટ્ર નાં હિત યત્કિંચિત થાય તો રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરેલું ગણાશે.

"TEACHERS OF GUJARAT" - આ ગ્રુપ માં જોડવા અહી ક્લિક કરો ...અને રીક્વેસ્ટ માટે ...ક્લિક કરો....


(તત્કાલ માહિતી માટે અહી ક્લિક કરો)
શિક્ષણ જગતની તત્કાલ માહિતી

Monday, March 5, 2012

પાઠ્યપુસ્તકોની રચના

પાઠ્યપુસ્તકોની રચના ધોરણ : ૬થી૮ માટેનાં જૂન-૨૦૧૨થી નવા પાઠ્યપુસ્તકો અમલમાં આવી રહ્યાના અહેવાલ છે. ત્યારે તેની ભૌતિક અને વિષયવસ્તુ રચનામાં કેટલાક પાયાના ખ્યાલો ધ્યાને રાખવા આવશ્યક છે. (૧)પાઠ્યપુસ્તકઃ માં દરેક વિષય માટે પેજ સૌથી પહેલા નક્કી કરાય. (૨) દરેક પુસ્તકની વિષેશ શિક્ષક આવૃત્તિ બને જેમા, પુસ્તક રચના માટે લિધેલ સમગ્ર સંદર્ભ સાહિત્ય, દિવસો, બેઠકો, તથા અન્ય વિગત પણ સામેલ કરવી જોઇએ. (૩)એન.સી.ઇ.આર.ટી., આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓની વેબસાઇટો, વિકીપેડિયા, ગૂગલ, વિ. ના ઉપયોગ દ્વારા રચના કરાય. (૩) પ્રાદેશિક માહિતી માટે એક ટીમ બનાવાય જેમાં ઇગ્નુ,જે.એન.યુ., ડીયુ, વિગેરે માથી ઇતિહાસ, રાજનીતિ શાસ્ત્ર વિ. વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ને સામેલ કરાય કે જે હાલે શિક્ષક તરીકે ગુજરાતમાં કાર્યરત હોય …આ ટીમ લઘુ શોધનું કામ સોપાય જે ગાઇડલાઇન મુજબ કામ કરી પ્રમાણ એકઠાં કરી પોતાનું શોધપત્ર જી.સી.ઇ.આર.ટી.માં રજુ કરે જેના પરથી પુસ્તકમાં તે મુદ્દા સમાવાય… (૪) સ્વાધ્યાય પોથીઃ એકસૂત્રતાપુર્ણ બને…..જેમા, ૫૦%+૫૦% ટૂકા પ્રશ્નો-વિકલ્પ વાળ+વર્ણન વાળા-એક-બે વાક્ય-વ્યાખ્યા-જોડકાં-અન્ય…. (૫)દરેક સ્વાધ્યાય પોથીમાં લાસ્ટમાં ”મૂલ્યાકન” શીર્ષક હેઠળ ગ્રેડઃ………… તથા……. શિક્ષકશ્રીની સહિ અને તારીખઃ- ………..એમ લખવું જોઇએ….શિક્ષક્ની સહી આવું તોછડું ન લખવું જોઇએ…

Monday, January 16, 2012

Discover Education

----------
Sent from my Nokia phone આજ તારીખ ૧૬ જાનુઆરી, ૨૦૧૨ ના દિવસે આ વેબસાઈટનું શીર્ષક અને પેટા શીર્ષક બદલાવેલ છે. ઈ- આયોજન ની જગ્યાએ ઉપરોક્ત ફોટો મુજબ ટાઈટલ રાખ્યું. OLD TITLE: E-Planning old sub title : The Research of Education New Title: Discover Education New Sub Title: सर्वस्य लोचनं शास्त्रम् આભાર સહ.

Saturday, December 17, 2011

Devlopment of Education

શિક્ષણ વિકાસ માટે જરૂરી
1. Sankalp
2. Planning
3. Action Plan
4. Expression
5. Scope
6. RTE
7. Technology
8. Speech
9. Riding
10. Writing

વી.કે.મેવાડા
Sent via Nokia Email

Monday, September 26, 2011


Sunday, October 24, 2010

શિક્ષણ સુધારણા માટે જરૂરી




ગુજરાતમાં શિક્ષણની સુધારણા માટે આયોજન પૂર્વકના સક્રિય પ્રયત્નો કરવા જોઈએ એ સમયની માગ છે , પ્રાથમીક – હાઇસ્કૂલ – કોલેજ કક્ષા એ શિક્ષકોની નિમણુંક અને ભરતીમાં આમૂલ પરિવર્તનો કરવા જોઈએ. ત્રણે જગ્યાઓ માટે એક ચોક્કસ નીતિ નક્કી કરવી જોઈએ.
>ભરતી માટે આ મુજબના નિયમો બનાવી શકાય.
  • પ્રાથમિક શિક્ષક મેરીટ – નવી ફોર્મ્યુલા – F:1     
ક્રમ
વિગત
મળેલ કુલ ટકાના ટકા
નોધ
૧
પી.ટી.સી/બી.એડ
૬૦ %

૨
એન્ટ્રસ ટેસ્ટ(લેખિત)
૧૫ %

૩
ઓનલાઈન ટેસ્ટ
૧૫ %

૪
અનુસ્નાતક
૫ ગુણ

૫
પી.એચ.ડી.
૫ ગુણ

   
  • હાઇસ્કૂલ માટે નવી ફોર્મ્યુંલા –F2
ક્રમ
વિગત
મળેલ કુલ ટકાના ટકા
નોધ
૧
પી.ટી.સી.+એમ.એ./એમ.એ.સી.
અથવા
બી.એડ.
૬૦ %

૨
એન્ટ્રસ ટેસ્ટ(લેખિત)
૧૫ %


ઓનલાઈન ટેસ્ટ
૧૫ %


એમ.એડ.
૫ ગુણ


પી.એચ.ડી.
૫ ગુણ


પ્રાથમિક શિક્ષક તેમજ માધ્યમિક શિક્ષક માટે.....
>પી.ટી.સી. તથા બી.એડ. બંનેના બદલે એકજ અભ્યાસક્રમ શરુ કરી શકાય જેમકે ;
-         (૧) બી.એ.(એજ્યુકેશન) (ધોરણ –૧૨ પછી ત્રણ વરસ)
અથવા
-         પી.ટી.સી. મોજુદા + એક વર્ષ બી.એ. એજ્યુકેશન = પ્રાથમિક/માધ્યમિક શિક્ષક ની લાયકાત
-         (૨) બી.એસ.સી. (એજ્યુકેશન) ( ધોરણ બાર પછી ત્રણ વરસ)

કોલેજ માટે હાલે જે નિયમો છે તેમાંથી મહાન પ્રતિભાઓ બાકાત રહી જાય છે... માટે તેમાં ચરણ બદ્ધ ફેરફારો કરવા જોઈએ....

  • ચાલુ નોકરી કરતા કર્મચારીઓને બઢતીની વિશેષ તકો આપવી
  • જેમકે, પ્રાથમિક માં પાંચ વર્ષ પૂર્ણ કર્યા પછી તે હાઈસ્કુલ/કોલેજમાં લેકચરર માં જાય તો તેને પુરા પગારમાં સમાવવો
  • પ્રાથમિકમાં પુરા પગાર બાદ હાઇસ્કુલ/કોલેજમાં માં જાય તો તનાં નોકરી ના વર્ષ ગણવા.
આમ, ઉપરોક્ત ઉપાયો વિષે વિશેષ ચિંતન નક્કર ઉપાયો જરૂરી છે.
કેટલાક ધરખમ ફેરફારો પણ કરી શકાય.
શું કરવું જરૂરી ?
>દરેક પ્રાથમિક/માધ્યમિક શાળામાં રહેલ શિક્ષકો માંથી ટેલેન્ટ શોધવું જોઈએ...
>> પ્રવેશ પરિક્ષા પદ્ધતિ :
>IAS/IPS/IFS પ્રકારે એક જનરલ ટેસ્ટ લેવી જોઈએ. 
>કોમન એજયુકેશન ટેસ્ટ (CET)- રાજ્ય કક્ષાની જનરલ પરિક્ષા લેવી જોઈએ..
>પરિક્ષાનુ નામ : રાજ્ય શિક્ષણ સેવા /ગુજરાત શિક્ષણ સેવા (SES/GES)
>રાષ્ટ્રીય કક્ષાએ નામ : ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ(IES)
>જેમાં બેસવા માટેની લાયકાત સ્નાતક+પીટીસી/બી.એડ. નક્કી કરવી જોઈએ...
>પરિક્ષામાં પાસ થાય તેને કેટેગરી (પી.ટી.સી./બી.એડ.) અનુસાર તાલીમ અપાય.  
>તાલીમ પૂર્ણ થયે જ્યાં પણ શિક્ષકની જગ્યા ખાલી હોય ત્યાં તરત નિમણુંક આપવી. >પુરા પગારમાં નિમણુંક આપવી જોઈએ.
              શિક્ષણ તંત્રમાં આમૂલ પરિવર્તનની આવશ્યકતા છે, તે માટે ઉપાયો શોધાવા શિક્ષકો, કેળવણીકારો, સાહિત્યકારો, લેખકો, પ્રબુદ્ધ નાગરિકો વગેરે દરેક તબક્કાના લોકો ચિંતન કરે સરકાર કક્ષાએ ઈચ્છા શક્તિ હોવી પણ એટલીજ આવશ્યક છે ... પ્રતિભા માટે ચોક્કસ સ્કોપ મળે એ જરૂરી છે.
======================================================