Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Showing posts with label Utsav. Show all posts
Showing posts with label Utsav. Show all posts

Wednesday, August 15, 2012

66મો-સ્વાતંત્ર દિન

શ્રી અંતરજાળ પ્રા.શાળામાં યોજાયેલ ૬૬-માં સ્વાતંત્ર દિવસ નિમિતે યોજાયેલ
ધ્વજવંદન વિધિ ગામના સરપંચ શ્રી મુકેશભાઈ તેમની ઉપસ્થિતિમાં થયેલ , તેઓ
શ્રીએ ધ્વજ ફરકાવેલ ....શાળાના બાળકોએ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક
કાર્યક્રમ રજુ કરેલ , સતેજ સંચાલન શ્રી ગઢવીભાઈ (મ.શિ.)દ્વારા થયેલ ,
આભારવિધિ મ.શિ. શ્રી વી.કે.મેવાડા દ્વારા તથા કાર્યક્રમ નું સમગ્ર આયોજન
શિક્ષક સ્ટાફ સાથે મળી શાળાના આચાર્ય શ્રી એ.સી.સોની સાહેબ દ્વારા થયેલ.
દાતાશ્રીઓ , ગામ અગ્રણીઓ ,સરપંચ શ્રી, SMC સૌએ સહકાર આપેલ. આ સાથે સુંદર
રીતે આજનો આ કાર્યક્રમ પૂર્ણ થયેલ .













Thursday, August 9, 2012

પ્રવેશોત્સવ-૨૦૧૨

શ્રી કિડાણા કુમાર શાળા , પ્રવેશોત્સવ :-૨૦૧૨



Friday, November 5, 2010

હેપ્પી દિપાવલી & નૂતન વર્ષાભિનંદન

તમામ દર્શક મિત્રો કચ્છ , ગુજરાત , ભારત , વિશ્વમાં વસતા તમામ હિતેચ્છુ મિત્રો , સ્નેહીઓ સૌને દીપાવલી તથા નૂતન વર્ષ ની શુભકામના . આજનો દિવસ એટલે નવા સંકલ્પો લેવાનો દિવસ ..પ્રકાશ નો દિવસ , સુખ , શાંતિનો દિવસ. ભારત તમામ તહેવારોમાં સૌથી ટોપ નું સ્થાન ધરાવતો આ તહેવાર દરેકને માટે ખુશીઓ લાવનાર છે, જગત નાં તમામ તહેવારો માં સૌથી પ્રકાશ - રોનક જોવા મળતા હોય તો તે છે દિવાળી તહેવાર ભારતીય જીવનમાં શ્રી રામ ની આજે પણ પ્રાસંગિકતા પ્રદર્શિત કરે છે , ભારતીય ઇતિહાસ અનુસાર  શ્રી રામ ૧૪ વર્ષના વનવાસ બાદ માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે આજના દિવસે અયોધ્યામાં પહોચ્યા ત્યારે સમગ્ર અયોધ્યા માં દીવા પ્રગટ્યા કોઇજ અયોધ્યા વાસી ત્યારે દુખી નહોતું , દિવાળીના બીજા દિવસે અયોધ્યા વાસી રામને મળવા ગયે સાથે -સાથે એક બીજા ને પણ મળ્યા ખબર અંતર પૂછ્યા ,નવા જીવનનો સૌને અહેસાસ થયો. ત્યારથી સમગ્ર ભારતીયના જીવનમાં આ તહેવારો ઓતપ્રોત થઇ ગયા. શ્રી રામને વંદન. શુભ દીપાવલી.