Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Tuesday, June 25, 2013

સહઅભ્યાસિક પ્રવૃતિઓ



--
From:-
V.K.MEVADA

INDIAN POST STAMP



--
From:-
V.K.MEVADA

Monday, June 24, 2013

PRAVESHOTSAV-2013



--
From:-
V.K.MEVADA

Friday, June 21, 2013

PRAVESHOTSAV-2013

કન્યા કેળવણી મહોત્સવ & શાળા પ્રવેશોત્સવ-૨૦૧૩

                          આજ તા.૨૦/૦૬/૨૦૧૩–સવારે શ્રી આદિપુર ગ્રુપ કન્યા શાળામાં આદિપુર કન્યા, આદિપુર કુમાર, આદિપુર હિન્દી, -એમ સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ-૨૦૧૩ યોજાયો.  જેમાં કાર્યક્રમના પ્રમુખ તરીકે GDA ના ચેરમેન શ્રી મધુકાન્ત શાહ ઉપસ્થિત રહેલ તથા અતિથી વિશેષ તરીકે ગાંધીધામના માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી હાજર રહેલ. આ કાર્યક્રમમાં મુરજીભાઇ મયાત્રા(જિલ્લા ભાજપ-ઉપપ્રમુખ), જિલ્લા ભાજપના મંત્રીશ્રી મોમાયાભા ગઢવી, શહેર ભાજપ-પ્રમુખ નારીભાઈ પરિયાણી,  મહામંત્રી શ્રી પુનીત દૂધરેજિયા, ગોવિંદભાઈ પારુમલાણી, કાઉન્સીલર શ્રી ગોપાલભાઈ આહીર, સામજીભાઈ ભીલ, પ્રહલાદભાઈ ભાનુશાલી, બુદ્ધિલાલ ઠક્કર, પનાબેન જોષી, તથા પતંજલિ યોગ સમિતિ-કચ્છ પ્રમુખ શ્રી ભરતભાઈ રૂપારેલ, SMC અધ્યક્ષો શ્રીમતી લવીનાબેન રાવલ, સંતોકબેન બંકા, કામઈબેન ગઢવી ઉપસ્થિત રહેલ.    

                                 કાર્યક્રમને મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્ય સાથે ખુલ્લો મુકવામાં આવેલ. ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી વી.કે.મેવાડા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. તે પછી કન્યા શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજુ કરેલ...WEL-COME….WEL-COME….., ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો એ નવા પ્રવેશ લઇ રહેલ બાળકોને કુમ-કુમ તિલક કરી શાળામાં પ્રવેશ અપાવેલ. સાથે બાળકોને કીટ અપાયેલ તથા પુન:પ્રવેશ પાત્ર બાળકોને પણ પ્રવેશ અપાવેલ, બાળકોને મોઢું મીઠું કરાવી મહેમાનો દ્વારા બાળકો ને શાળા વતી આવકારાયેલ. ત્યારબાદ કન્યા શાળા ની બાલિકાઓ દ્વારા યોગ નિદર્શન થયેલ.....હિન્દી શાળા ના બાળકોએ સત્ય મેવ જયતે..........ગીત રજુ કરેલ .........કુમાર શાળાના બાળકોએ પીરામીડ રજુ કરેલ.............આંગણવાડીની બહેનો દ્વારા બાળકોને નાસ્તામાં અપાતી વાનગીઓનું નિદર્શન થયેલ, તથા મહેમાનોએ .....આગણવાડી બાળકોને પણ આવકારેલ....., ત્યારબાદ અવલ નંબરે આવેલ બાળકોને દાઉદભાઈ સંઘાર દ્વારા ઇનામ અપાયેલ –તે મહેમાનોને હસ્તે બાળકોને આપવામાં આવ્યા ...કાર્યક્રમમાં મોમાયાભા ગઢવી દ્વારા ઓજસ્વી વાણીમાં પ્રેરક પ્રવચન રજુ થયેલ,  ત્યારબાદ કાર્યક્રમ ના પ્રમુખ શ્રી મધુકાન્ત શાહ , દ્વારા શિક્ષણ ની જરૂરીયાત પર વિશેષ ભાર આપી બાળકોને આશીર્વાદ આપેલ, માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન સાથે આદિપુર માં નવી હાઈસ્કૂલો શરુ કરાવવાની હૈયા ધારણા આપેલ, સાથે નવ-પ્રવેશ લઇ રહેલ બાળકોને શુભકામનાઓ આપી.

      કાર્યક્રમ ને સફાળ બનાવવા શિક્ષક સમગ્ર સ્ટાફ સહિત, C.R.C-ગોવિંદભાઈ તિવારી, મુકેશભાઈ પટેલ, શ્રીમતી દેવકીબેન ચેલાણી નરેશભાઈ પરમાર, એ.ટી.જાડેજા, નીતેશ વ્યાસ સહયોગ આપેલ, સ્ટેજ આયોજન સહીતની અન્ય વ્યવસ્થા S.M.C.ના સભ્યો શ્રી અશોકભાઈ રાવલ, નારણભાઈ લોચા, દાઉદભાઈ સંઘાર વગેરેએ સંભાળેલ.

      કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શાળાની વિદ્યાર્થીની ગંગાબેન ગઢવીએ કરેલ. આભારવિધિ મુકેશભાઈ પટેલ દ્વારા થયેલ. એવું શાળાના આચાર્યશ્રી વી.કે.મેવાડા ની યાદીમાં જણાવાયું હતું.

 


--
From:-
V.K.MEVADA

Saturday, May 25, 2013

Books ONLINE

IGNOU B.Ed. Books
===============
--
From:-
V.K.MEVADA

Friday, April 26, 2013

New Result Patrak



--
From:-
V.K.MEVADA

Sunday, April 21, 2013

શિક્ષણનો અધિકાર



--
From:-
V.K.MEVADA

Friday, April 19, 2013

Map of The School


Friday, April 5, 2013

EDUCATION THINKING-1


પ્રાથમિક શિક્ષણ માં સુધારણા માટે નીચે મુજબના ઉપાયો કરવા આવશ્યક છે,
1.       શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શાળા વિકાસ ગ્રાન્ટ ફાળવવી જોઈએ.
2.       શાળા રિપેરિંગ ગ્રાન્ટ શાળા ના ઉપયોગમાં લેવાતા ઓરડાઓની સંખ્યા ને આધારે મળવી જોઈએ.
3.       બે પાલીમાં ચાલતી શાળાઓને શાળા રીપેરીંગ ગ્રાન્ટ બે ગણી મળવી જોઈએ.
4.       આચાર્ય માટેની એક સ્પેશિયલ ગ્રાન્ટ હોવી જોઈએ, જેનો આચાર્ય પોતાની શાળા માટે ઈચ્છે તે રીતે ઉપયોગ કરી શકે.
5.      ============================
6.      =========================================================================
7.       ========================================================================================
8.       =======================================================================================
9.       SMC ના સભ્ય થવા માટે વાર્ષિક ફી નક્કી કરવી જોઈએ, જે ફી ના નાણા માંથી આચાર્ય શાળા હિતાર્થે વાપરી શકે,
10.   =======
15.   આચાર્યશ્રી નું એક સ્પેશિયલ એકાઉન્ટ બેંક માં હોય જેમાં શાળા ને લગતો વહીવટી વ્યવહાર કરી શકે,
16.   SMC માત્ર વ્યવસ્થા માં આચાર્યશ્રી /શાળાને વ્યવસ્થા માં મદદ કરવી જોઈએ,
17.   RTI ના પ્રાવધાનો થી શિક્ષણ ને મુક્ત રાખવું જોઈએ,
18.   તમામ વ્યવહાર ઓનલાઈન –થવો જોઈએ,
19.   ખર્ચ અંગે નો વાર્ષિક હિસાબ ઓનલાઈન મુકવામાં આવે જે પણ વ્યક્તિ =૧૦૦૦/-ફી પ્રથમ ભરે તેને ઓનલાઈન મુકેલ માહિતી માંથી જે-તે ઓથોરીટી માહિતી આપે ,
20.   માહિતી માટે ના ફોરમેટ માં સુધારો કરવો જોઈએ,
21.   સરકારે માહિતી માટે એક પ્રોફેસનલ વ્યવહાર કરવો જોઈએ, જેમાંથી સરકાર ઈચ્છે તે નફો પ્રાપ્ત કરી શકે ,
22.   માહિતી ચાર થી વધુ બાબતો ની એક વખતે માંગી શકાય નહિ તે પ્રાવધાન હોવું જોઈએ,
23.   એકજ કાગળ માં એકજ બાજુ માહિતી માટે ના પ્રશ્નો શબ્દો ની સંખ્યા ૧૦૦ થી વધુ ન હોવા જોઈએ,
24.   પ્રથમ ૧૦૦=સબ્દો માહિતી આપવા નું બાધ્ય રહેશે નહિ ,તેમ છતાં ઓથોરીટીને લાગે તો વધુ ૫૦=શબ્દો સુધી ની માહિત પોતાની મનસુફી મુજબ આપી શકે છે,
25.   જે માહિતી ઓનલાઇન મુકેલી હોય તે માહિતી આપવી નહિ માત્ર ઓનલાઈન છે ,વેબસાઈટ નું નામ લખવું,
26.   ખરેખર તો પ્રાથમિક શાળા પાસે કલાર્ક , પટાવાળા , હિસાબનીશ વગેરે કોઈ કર્મચારી હોતા નથી.
27.   ઉપરોક્ત મુદા ૨૭-ને ધ્યાને લઇ પ્રાથમિક શાળાને RTI-2005 થી  મુક્તિ આપવી જોઈએ,
28.   જે દેશ ને તેના શિક્ષક/શિક્ષણ/આચાર્ય પર ભરોસો નહિ હોય તે નું ક્યારેય ભલું નહિ થાયછે,,
29.   ભરોસા નો પ્રશ્ન છે, સરકાર ને વિશ્વાસ ન હોય તો હિસાબી અધિકારી ઓ દ્વારા તપાસ કરાવી શકે, ૯૦% લોકો RTI -2009 દુરુપયોગ કરી રહેલ છે,
30.   માહિતી આપવામાં જે સમય વ્યતીત થાય છે, તેનું સીધુ નુકશાન બાળકોને છે,
31.   માહિતી માટે મળનાર ફી એડ્વાસ માં શાળાને મળે  , કાગળદીઠ કીમત =૧૦ રૂપિયા હોવી જોઈએ, જેનો ઉપયોગ શાળા હિતાર્થે , અન્ય ખર્ચ બાદ થવો જોઈએ,
32.   એડવાન્સ ફી =૨૦૦૦ હોવી જોઈએ, ૨૦૦૦ થી વધુ ફી થાય તો મેળવવી , અન્યથા આપેલ ફી માંથી પરત આપવાની ન રહેવી જોઈએ,
33.   BPL સહિતના કોઈ માટે મફત માહિતી ન અપાવી જોઈએ, કારણ કે BPL ને ખરેખર માહિતી નહિ માર્ગ જોઈએ,રોજગારી જોઈએ, ખાવા સારું અનાજ જોઈએ.