Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Saturday, October 25, 2008

राष्ट्रगान : जन गन मन

જન ગણ મન અધિનાયક જય હે,
ભારત ભાગ્યવિધાતા…
પંજાબ સિન્ધુ ગુજરાત મરાઠાદ્રાવિડ ઉત્કલ બંગ…
વિંધ્ય હિમાચલ યમુના ગંગાઉચ્છલ જલધિ તરંગ…
તવ શુભ નામે જાગે…તવ શુભ આશીષ માંગે…
ગાહે તવ જયગાથા
જન ગણ મંગલદાયક જય હે,
ભારત ભાગ્યવિધાતા…
જય હે… જય હે… જય હે…જય જય જય જય હે…!
* * *
નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્બર ૨૮, ૧૯૧૧ ના દિવસે Indian નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને ૨ જાન્યુઆરી, ૧૯૪૭ ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સમ્માનિત કરાયું હતું.
અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક પહેલી તથા છેલ્લી કડી ને ૨૦ સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે.
(સાભાર વિકિપિડિયામાંથી)

No comments: