Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Friday, April 5, 2013

EDUCATION THINKING-1


પ્રાથમિક શિક્ષણ માં સુધારણા માટે નીચે મુજબના ઉપાયો કરવા આવશ્યક છે,
1.       શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શાળા વિકાસ ગ્રાન્ટ ફાળવવી જોઈએ.
2.       શાળા રિપેરિંગ ગ્રાન્ટ શાળા ના ઉપયોગમાં લેવાતા ઓરડાઓની સંખ્યા ને આધારે મળવી જોઈએ.
3.       બે પાલીમાં ચાલતી શાળાઓને શાળા રીપેરીંગ ગ્રાન્ટ બે ગણી મળવી જોઈએ.
4.       આચાર્ય માટેની એક સ્પેશિયલ ગ્રાન્ટ હોવી જોઈએ, જેનો આચાર્ય પોતાની શાળા માટે ઈચ્છે તે રીતે ઉપયોગ કરી શકે.
5.      ============================
6.      =========================================================================
7.       ========================================================================================
8.       =======================================================================================
9.       SMC ના સભ્ય થવા માટે વાર્ષિક ફી નક્કી કરવી જોઈએ, જે ફી ના નાણા માંથી આચાર્ય શાળા હિતાર્થે વાપરી શકે,
10.   =======
15.   આચાર્યશ્રી નું એક સ્પેશિયલ એકાઉન્ટ બેંક માં હોય જેમાં શાળા ને લગતો વહીવટી વ્યવહાર કરી શકે,
16.   SMC માત્ર વ્યવસ્થા માં આચાર્યશ્રી /શાળાને વ્યવસ્થા માં મદદ કરવી જોઈએ,
17.   RTI ના પ્રાવધાનો થી શિક્ષણ ને મુક્ત રાખવું જોઈએ,
18.   તમામ વ્યવહાર ઓનલાઈન –થવો જોઈએ,
19.   ખર્ચ અંગે નો વાર્ષિક હિસાબ ઓનલાઈન મુકવામાં આવે જે પણ વ્યક્તિ =૧૦૦૦/-ફી પ્રથમ ભરે તેને ઓનલાઈન મુકેલ માહિતી માંથી જે-તે ઓથોરીટી માહિતી આપે ,
20.   માહિતી માટે ના ફોરમેટ માં સુધારો કરવો જોઈએ,
21.   સરકારે માહિતી માટે એક પ્રોફેસનલ વ્યવહાર કરવો જોઈએ, જેમાંથી સરકાર ઈચ્છે તે નફો પ્રાપ્ત કરી શકે ,
22.   માહિતી ચાર થી વધુ બાબતો ની એક વખતે માંગી શકાય નહિ તે પ્રાવધાન હોવું જોઈએ,
23.   એકજ કાગળ માં એકજ બાજુ માહિતી માટે ના પ્રશ્નો શબ્દો ની સંખ્યા ૧૦૦ થી વધુ ન હોવા જોઈએ,
24.   પ્રથમ ૧૦૦=સબ્દો માહિતી આપવા નું બાધ્ય રહેશે નહિ ,તેમ છતાં ઓથોરીટીને લાગે તો વધુ ૫૦=શબ્દો સુધી ની માહિત પોતાની મનસુફી મુજબ આપી શકે છે,
25.   જે માહિતી ઓનલાઇન મુકેલી હોય તે માહિતી આપવી નહિ માત્ર ઓનલાઈન છે ,વેબસાઈટ નું નામ લખવું,
26.   ખરેખર તો પ્રાથમિક શાળા પાસે કલાર્ક , પટાવાળા , હિસાબનીશ વગેરે કોઈ કર્મચારી હોતા નથી.
27.   ઉપરોક્ત મુદા ૨૭-ને ધ્યાને લઇ પ્રાથમિક શાળાને RTI-2005 થી  મુક્તિ આપવી જોઈએ,
28.   જે દેશ ને તેના શિક્ષક/શિક્ષણ/આચાર્ય પર ભરોસો નહિ હોય તે નું ક્યારેય ભલું નહિ થાયછે,,
29.   ભરોસા નો પ્રશ્ન છે, સરકાર ને વિશ્વાસ ન હોય તો હિસાબી અધિકારી ઓ દ્વારા તપાસ કરાવી શકે, ૯૦% લોકો RTI -2009 દુરુપયોગ કરી રહેલ છે,
30.   માહિતી આપવામાં જે સમય વ્યતીત થાય છે, તેનું સીધુ નુકશાન બાળકોને છે,
31.   માહિતી માટે મળનાર ફી એડ્વાસ માં શાળાને મળે  , કાગળદીઠ કીમત =૧૦ રૂપિયા હોવી જોઈએ, જેનો ઉપયોગ શાળા હિતાર્થે , અન્ય ખર્ચ બાદ થવો જોઈએ,
32.   એડવાન્સ ફી =૨૦૦૦ હોવી જોઈએ, ૨૦૦૦ થી વધુ ફી થાય તો મેળવવી , અન્યથા આપેલ ફી માંથી પરત આપવાની ન રહેવી જોઈએ,
33.   BPL સહિતના કોઈ માટે મફત માહિતી ન અપાવી જોઈએ, કારણ કે BPL ને ખરેખર માહિતી નહિ માર્ગ જોઈએ,રોજગારી જોઈએ, ખાવા સારું અનાજ જોઈએ.

No comments: