Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Thursday, October 17, 2013

HTAT -મુખ્ય શિક્ષક બાબત મંથન:-.


૧. શું RTE ની જોગવાઈ મુજબ -૧ થી ૫ પણ મોટી શાળાઓમાં મુખ્ય શિક્ષક (ઉપ-મુખ્ય શિક્ષક-HTAT ) ના રાખી શકાય ?
૨. પ્રાથમિક ના મુખ્ય શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક ના મુખ્ય શિક્ષકના જોબ -ચાર્ટ (જવાબદારી) વિભાજન ના કરી શકાય?
૩. ઉચ્ચ પ્રાથમિક ના મુખ્ય શિક્ષક નું પગાર ધોરણ -9300-34800 + 4600 અને પ્રાથમિકના મુખ્ય શિક્ષકનું પગાર ધોરણ : ૯૩૦૦-૩૪૮૦૦ + ગ્રેડ :૪૪૦૦ રાખી ન શકાય? 
૪. બંને વિભાગો ની જવાબદારી અને વહીવટ અલગ શું ન કરી શકાય ?

૫. શિક્ષણ ના ભલા માટે ઉપરોક્ત બાબતો ૫૦૦ થી તેથી સંખ્યા ધરાવતી શાળામાં લાગુ ન કરી શકાય? 
૬. બંને આચાર્યો ની ઓફીસ પણ અલગ શું ન કરી શકાય ?
૭. ઉપરોક્ત બાબતો ઉપરાંત -મુખ્ય શિક્ષક (સુપવિઝન)-૧ થી ૫ આવી પોસ્ટ પણ બનાવી શકાય , જે માત્ર જરૂરી વહીવટી + ૧ થી ૫ નું નિરીક્ષણ કરે....
૮. બંને વિભાગો માટે મુખ્ય શિક્ષક ની ભરતી થવી -આવશ્યક છે?

--
From:-
V.K.MEVADA

No comments: