Class અને Schoolમાં શિક્ષકશ્રીને વિભિન્ન શિક્ષણલક્ષી તથા ઇત્તર પ્રવૃત્તિઓમાં મદદ માટે તથા વિદ્યાર્થીમાં નેતૃત્વના ગુણ પ્રકટે એ માટે "વર્ગ પંચાયત" (ક્લાશ કેબિનેટ)ની રચના દરેક વર્ગખંડમાં થાય. વર્ગશિક્ષકશ્રી દ્વારા ક્લાશના વિદ્યાર્થીઓ માંથી રચના નીચે મુજબ કરી શકાય.
1. કુલ પાંચ મેમ્બરથી ક્લાશ કેબિનેટ બનશે.
2. ક્લાશ કેબિનેટમાં રેન્ક:-
|No|મેમ્બર......|રેન્ક|
|01|મોનિટર......|1|
|02|ઉપમોનિટર.|2|
|03|પ્રાર્થનામંત્રી.|3|
|04|सફાઇમંત્રી...|4|
|05|SUPWમંત્રી|5|
3. કલાશ કેબિનેટ:વર્ગમાં શિક્ષકશ્રીની શૂચના મુજબ કાર્ય કરશે.
4. મોનિટર અને ઉપમોનિટરની નિયુક્તિ માટે વર્ગખંડમાં ચૂટણી કરાવવી.
5. પ્રાર્થનામંત્રી:- વર્ગમાંથી પાંચ વિદ્યાર્થીઓની નિયુક્તિ "પ્રાર્થના કમિટી" માં કરશે, આ કમિટી પોતાનામાંથી એક વિદ્યાર્થીની"પ્રાર્થનામંત્રી" તરીકે વરણી કરશે.
6. શફાઇમંત્રીઃ-વર્ગમાંથી પાંચ વિદ્યાર્થીઓની નિયુક્તિ "શફાઇ શમિતિ" માં કરશે, આ કમિટી પોતાનામાંથી એક વિદ્યાર્થીની"શફાઇમંત્રી" તરીકે વરણી કરશે.
7. SUPWમંત્રીઃ-વર્ગમાં એક 'General Test' માં ટોપ ગુણાંક પ્રાપ્ત કરનાર ત્રણ પૈકી એકની નિયુક્તિ થશે.
----------
Sent from my Nokia phone
No comments:
Post a Comment