Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Sunday, April 8, 2012

CCC-માળખું

 CCC -પ્રેક્ટીકલ પરીક્ષા માળખું
કુલ ગુણ :- ૫૦                                                             સમય :૯૦-મીનીટ

પ્રશ્ન:-૧. એક ફોલ્ડર બનાવી -તેને નામ આપો. (સૂચના મુજબ)                    [૦૫]

પ્રશ્ન:-૨. પેઇન્ટ માં એક ચિત્ર દોરો.                                                  [૧૦]
         (દા.ત. કુદરતી દ્રશ્ય ...)

પ્રશ્ન:-૩. શ્રુતિ ફોન્ટમાં એક ફકરો.                                                    [૨૦]

પ્રશ્ન:-૪. વર્ડમાં એક ટેબલ બનાવી તેમાં સુચના મુજબ માહિતી લખવી .          [૧૦]

પ્રશ્ન:-૫.  વાઈવા-વોઇસ                                                            [૦૫]
========================================================
CCC-સૈદ્ધાંતિક પરીક્ષા
કુલ ગુણ :- ૫૦                                                             સમય :૯૦-મીનીટ
====કુલ પ્રશ્નો =૫૦ -દરેક પ્રશ્ન બહુ વિકલ્પી - ABCD - માંથી એક પસંદ કરી સિલેક્ટ કરવું.
દા.ત. (એક પ્રશ્ન)
(૧) ભારત નું ડોમેઈન નામ શું છે ?
       [A] br [B] hi [C] in [D] de
(2) NIC-નું પુરું નામ શું થાય ?
    [A] નેશનલ ઇન્ફર્મેશન સેન્ટર [B] નેશનલ ઇન્ડિયન કોમ્પ્યુટર [C] નેટ ઇન્ડિયા કંપની            [D]   ત્રણે પૈકી એકે નહી. 

No comments: