Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Friday, April 19, 2013

Map of The School


Friday, April 5, 2013

EDUCATION THINKING-1


પ્રાથમિક શિક્ષણ માં સુધારણા માટે નીચે મુજબના ઉપાયો કરવા આવશ્યક છે,
1.       શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શાળા વિકાસ ગ્રાન્ટ ફાળવવી જોઈએ.
2.       શાળા રિપેરિંગ ગ્રાન્ટ શાળા ના ઉપયોગમાં લેવાતા ઓરડાઓની સંખ્યા ને આધારે મળવી જોઈએ.
3.       બે પાલીમાં ચાલતી શાળાઓને શાળા રીપેરીંગ ગ્રાન્ટ બે ગણી મળવી જોઈએ.
4.       આચાર્ય માટેની એક સ્પેશિયલ ગ્રાન્ટ હોવી જોઈએ, જેનો આચાર્ય પોતાની શાળા માટે ઈચ્છે તે રીતે ઉપયોગ કરી શકે.
5.      ============================
6.      =========================================================================
7.       ========================================================================================
8.       =======================================================================================
9.       SMC ના સભ્ય થવા માટે વાર્ષિક ફી નક્કી કરવી જોઈએ, જે ફી ના નાણા માંથી આચાર્ય શાળા હિતાર્થે વાપરી શકે,
10.   =======
15.   આચાર્યશ્રી નું એક સ્પેશિયલ એકાઉન્ટ બેંક માં હોય જેમાં શાળા ને લગતો વહીવટી વ્યવહાર કરી શકે,
16.   SMC માત્ર વ્યવસ્થા માં આચાર્યશ્રી /શાળાને વ્યવસ્થા માં મદદ કરવી જોઈએ,
17.   RTI ના પ્રાવધાનો થી શિક્ષણ ને મુક્ત રાખવું જોઈએ,
18.   તમામ વ્યવહાર ઓનલાઈન –થવો જોઈએ,
19.   ખર્ચ અંગે નો વાર્ષિક હિસાબ ઓનલાઈન મુકવામાં આવે જે પણ વ્યક્તિ =૧૦૦૦/-ફી પ્રથમ ભરે તેને ઓનલાઈન મુકેલ માહિતી માંથી જે-તે ઓથોરીટી માહિતી આપે ,
20.   માહિતી માટે ના ફોરમેટ માં સુધારો કરવો જોઈએ,
21.   સરકારે માહિતી માટે એક પ્રોફેસનલ વ્યવહાર કરવો જોઈએ, જેમાંથી સરકાર ઈચ્છે તે નફો પ્રાપ્ત કરી શકે ,
22.   માહિતી ચાર થી વધુ બાબતો ની એક વખતે માંગી શકાય નહિ તે પ્રાવધાન હોવું જોઈએ,
23.   એકજ કાગળ માં એકજ બાજુ માહિતી માટે ના પ્રશ્નો શબ્દો ની સંખ્યા ૧૦૦ થી વધુ ન હોવા જોઈએ,
24.   પ્રથમ ૧૦૦=સબ્દો માહિતી આપવા નું બાધ્ય રહેશે નહિ ,તેમ છતાં ઓથોરીટીને લાગે તો વધુ ૫૦=શબ્દો સુધી ની માહિત પોતાની મનસુફી મુજબ આપી શકે છે,
25.   જે માહિતી ઓનલાઇન મુકેલી હોય તે માહિતી આપવી નહિ માત્ર ઓનલાઈન છે ,વેબસાઈટ નું નામ લખવું,
26.   ખરેખર તો પ્રાથમિક શાળા પાસે કલાર્ક , પટાવાળા , હિસાબનીશ વગેરે કોઈ કર્મચારી હોતા નથી.
27.   ઉપરોક્ત મુદા ૨૭-ને ધ્યાને લઇ પ્રાથમિક શાળાને RTI-2005 થી  મુક્તિ આપવી જોઈએ,
28.   જે દેશ ને તેના શિક્ષક/શિક્ષણ/આચાર્ય પર ભરોસો નહિ હોય તે નું ક્યારેય ભલું નહિ થાયછે,,
29.   ભરોસા નો પ્રશ્ન છે, સરકાર ને વિશ્વાસ ન હોય તો હિસાબી અધિકારી ઓ દ્વારા તપાસ કરાવી શકે, ૯૦% લોકો RTI -2009 દુરુપયોગ કરી રહેલ છે,
30.   માહિતી આપવામાં જે સમય વ્યતીત થાય છે, તેનું સીધુ નુકશાન બાળકોને છે,
31.   માહિતી માટે મળનાર ફી એડ્વાસ માં શાળાને મળે  , કાગળદીઠ કીમત =૧૦ રૂપિયા હોવી જોઈએ, જેનો ઉપયોગ શાળા હિતાર્થે , અન્ય ખર્ચ બાદ થવો જોઈએ,
32.   એડવાન્સ ફી =૨૦૦૦ હોવી જોઈએ, ૨૦૦૦ થી વધુ ફી થાય તો મેળવવી , અન્યથા આપેલ ફી માંથી પરત આપવાની ન રહેવી જોઈએ,
33.   BPL સહિતના કોઈ માટે મફત માહિતી ન અપાવી જોઈએ, કારણ કે BPL ને ખરેખર માહિતી નહિ માર્ગ જોઈએ,રોજગારી જોઈએ, ખાવા સારું અનાજ જોઈએ.

Tuesday, February 19, 2013

પ્રવાસ:૨૦૧૩



--
From:-
V.K.MEVADA

Monday, January 28, 2013

પ્રજાસત્તાક દિન -ધ્વજવંદન-વર્ષ:૨૦૧૩



ધ્વજવંદન ઉજવણી
શ્રી આદિપુર ગ્રુપ કન્યા શાળામાં આજ રોજ ૨૬/જાન્યુઆરી-૨૦૧૩ પ્રજાસત્તાક દિનની ધામ-ધૂમ ઉજવણી કરવામાં આવી.
                                                               આ પ્રસંગે ધ્વજારોહણ પતંજલિ યોગ સમિતિ-કચ્છ ના પ્રભારી શ્રી ભરતભાઈ કાકુભાઈ રૂપારેલ ના હસ્તે થયેલ, અતિથી વિશેષ તરીકે શ્રી કાનજીભાઈ માલી તથા શ્રી પ્રેમભાઈ લાલવાણી ઉપસ્થિત રહેલ.
            ભરતભાઈ રૂપારેલ દ્વારા પ્રજાસત્તાક દિન નું વિશેષ મહત્વ રજુ કરવામાં આવ્યું તથા અન્ય વક્તાઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધન થયેલ.  ધ્વજવંદન વિધિ પૂર્ણ થયા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત શ્રી આદિપુર કન્યા શાળાની બાલિકાઓએ ગણેશ સ્તુતિ રજુ કરેલ. ત્યારબાદ હિન્દી શાળાની બાલિકાઓ દ્વારા દેશભક્તિ ગીત રજુ થયેલ તથા કુમાર શાળાના બાળકો દ્વારા પીરામીડો રજુ થયેલ, દાતાઓ દ્વારા બાળકોને ઇનામ આપવામાં આવ્યા. તથા પ્રસાદ વિતરણ થયેલ.
                                            આ કાર્યક્રમને સફળ બનાવવા માટે SMC –આદિપુર કન્યા શાળાના શ્રી મતિ લવીનાબેન અશોકભાઈ રાવલ તથા વાલી મંડળ તથા SMC સભ્યો શ્રી અશોકભાઈ રાવલ, નારણભાઈ લોચા, દાઉદભાઈ સંઘાર વગેરેએ જહેમત ઉઠાવેલ. જેમાં મુકેશભાઈ પટેલ, એ.ટી.જાડેજા, નીતેશ વ્યાસે યોગદાન આપ્યું. સ્ટેજ સંચાલન શ્રી ગોવિંદભાઈ તિવારી દ્વારા થયેલ. કાર્યક્રમનું આયોજન અને સમગ્ર સંચાલન ગ્રુપ શાળા આચાર્ય શ્રી વી.કે.મેવાડા દ્વારા થયેલ.

Wednesday, December 19, 2012

ઝારા એક રાત્રી

તા.૧૭/૧૨/૨૦૧૨ –ગુજરાત વિધાનસભા (જનરલ) ઈલેક્શન-૨૦૧૨ સંદર્ભે ફરજ પર ઝારા , ઝુમારા જવાનું થયુ , આ ઐતિહાસિક વિસ્તારની લોકોના નામ પરથી ભવ્ય સાંસ્કૃતિક વિરાસત, ભારતીય વીરો પ્રત્યે ગૌરવની તેમની પરંપરાગત ભાવનાના દર્શન થાય છે, એતિહાસિક મહત્વ ધરાવતા આ વિસ્તાર માં ફરજ બજાવતા કર્મચારી ખાસ શિક્ષક બહેનો-ભાઈઓ ધન્યવાદને પાત્ર છે, આર્મીથી પણ કઠીન ફરજ અહી શિક્ષકો બજાવી રહ્યા છે ,આ વિસ્તાર ના શિક્ષકોને ખરેખર કુલ બેજીક પગાર ના ૧૦ % એલાઉન્સ –સરહદી ભથું આપવું જોઈએ..અથવા સીધા પુરા પગારમાં અહી ભરતી કરવી જોઈએ..........ગુજરાત કોઈ પણ સંવેદનશીલ મંત્રી કે નેતા આ વિસ્તારની મુલાકાત લેતો તેમને ખરેખર પરિસ્થિતિ માલુમ પડે.....આ વિસ્તાર માં ગુજરાત સરકાર ના કોઈ મંત્રી કે દરેક પાર્ટીના મોટા નેતા કે દેશ્ભકત સામાજિક કાર્યકર્તાએ અહી જવું જોઈએ. અહી એક રાત નિવાસ કરે તો ખરેખર ખ્યાલ આવે કે , અહી સેવા બજાવાતા કર્મચારીઓ તથા જનતા ને વધુ લાભો મળે એ સમય ની માંગ છે....

Friday, November 30, 2012

@t go to School

----------
Sent from my Nokia

Saturday, November 24, 2012

આમ આદમી પાર્ટી

વિખ્યાત સમાજસેવક અન્ના હજારે ના લોકપાલ માટે ના આંદોલન માં મહત્વની
ભૂમિકા ભજવનાર મેગ્સેસે એવોર્ડ વિજેતા શ્રી અરવિંદ કેજરીવાલે આજે પોતાની
૩૦૦ સભ્યોની ઉપસ્થિતિમાં એક નવા રાજકીય પક્ષ ની સ્થાપનાની જાહેરાત કરી
હતી , આ પાર્ટી નું નામ " આમ આદમી પાર્ટી " રાખ્યું તથા પાર્ટીના
સંવિધાનની પણ જાહેરાત કરી હતી..........પાર્ટીની પ્રથમ આમ બેઠક
તા.૨૬/૧૧/૨૦૧૨ ના રોજ દિલ્લીમાં મળશે......જેમાં ભાગ લેનાર તમામ વ્યક્તિ
૧૦/-રૂપિયા ફી ભરી પાર્ટી ના સભ્ય બની શકાશે તથા , આ દરમ્યાન સભ્ય બનનાર
તમામ વ્યક્તિ પાર્ટી ના સસ્થાપક સદસ્ય ગણાશે તેવી જાહેરાત પણ શ્રી અરવિંદ
કેજરીવાલે કરી હતી.
--
From:-
V.K.MEVADA

Play @sutharikam

----------
Sent from my Nokia

Wednesday, November 21, 2012

शहीदो को अंजलि

मुंबई यरवडा जेल मे आतंकी कसाब को आज सुबस ७:३६ बजे फांसी दी गइं ।,,,,,देश के शहीदो को यह सच्ची अंजलि है,,,,,,,,

----------
Sent from my Nokia