ભાગ-I, Anna ના લોકપાલ માટેના આંદોલનમાં સરકાર શા માટે દર વખતે અડચણો નાખી રહેલ છે ?
1. અમૂક નેતાઓ કહે છે....એમ ટોળાંથી કાનૂન ન બને,
2. આ આંદોલનને રાજનીતિક આંદોલન બતાવે છે, શા માટે ?
3. નેતાઓની આ વખતે ખરી પરીક્ષા છે, પોતે નકલી મતભેદો ઉભા કરીને લોકપાલમાં અડચણો ઉભી કરશે તો લોકશાહી માટે તે ખતરારૂપ હશે.....
4. સંસદ 1,2,3,......5 ચાલે પણ હવે આમ સહમતી સંસદ કરે,
5. મુદાસર -Debate સંસદ કરે...,
ભાગ-II. સંસદમાં આમ સહમતી ન થાય તો..,
1. અસહમત મુદાઓની યાદી બનાવી દરેક પર Debate થાય, તેના પર સંસદ મતદાન કરે જે મુદાને સંસદ ''સાદી બહુમતી'' પસાર કરે તેને લોકપાલમાં સમાવાય,
2. સંસદમાં 2/3 થી પસાર થયેલ મુદાને સંવૈધાનિક બનાવી શકાય,
3. મુદાઓ:-
---PM, CBI, GROUP -C, PARLIAMENT, JUDICIARY, નિયુકિતની પદ્ધતિ, ચયન સમિતિ,
Citizen Charter, Lokayukt, વૈધાનિક, સંવૈધાનિક
---More
Part-III, યશનો મોકો, દેશના ઉજજવળ ભવિષયનો સમય,
1. પંદરમી લોકસભાને ઈતિહાસ બનાવવાનો મોકો,
2. Partyline ઉપર સંસદમાં વિચારાય,
3. એવી સગવડ લોકપાલમાં થાય કે, ''કટ ઓફ ડેટ''-નકકી થાય.
(Sent via Nokia Email)
No comments:
Post a Comment