આજે New Delhi નો 100 મો જનમ દિન મનાવાઈ રહેલ છે, અંગરેજ સરકારે પુનઃ નિમાઁણ Delhi નું કયુઁ તે પહેલાં આ ઠકાણાનો ઈતિહાસ ઘણો લાંબો છે.....
1. યયાતિ પુત્ર પુરુની રાજધાની - New Delhi
2. મહારાજ શાંતનુંની રાજધાની- Old Delhi
(હસતિનાપુર)
3. પાંડવોની રાજધાની- Indraprasth
(New Delhi)
4. પૃથવીરાજ ચૌહાણની રાજધાની-Delhi
5. દિલહી સલતનતની રાજધાની
6. મુઘલોની રાજધાની
7. અંગરેજ હકૂમતની રાજધાની-
તા.12-12-1911 થી.....
8. આઝાદ ભારતની રાજધાની...............
-જય હિંદ
No comments:
Post a Comment