Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Sunday, March 25, 2012

સમાન સ્કોપ(તકો)-આર્ટીકલ:૧૬

જોબ (Scope)

સંદર્ભ : – ભારતનું સંવિધાન માં ભાગ-૩. મૂળભૂત અધિકારો અંતર્ગત ની
આર્ટીકલ ૧૬. Equality of opportunity in matters of public employment.

વિષયઃ સમાન સ્કોપ(તકો)
(૧) સમાન તકો ,સમાન અવસરો, સમાન કામ-સમાન વેતન, સમાન સંભાવનાઓ નિર્માણ
થાય તે માટે સમગ્ર રીતે વિભિન્ન સરકારો તથા સમાજ ના સમૂહો , સંગઠનો
દ્વારા સકારત્મક ભૂમિકા અદા કરવામાં આવે તો ચોક્ક્સ નિર્ધારિત લક્ષ્ય
પ્રાપ્ત કરી શકાય.
(૨)સંવૈધાનિક લાગણીઓ તે સમગ્ર દેશની આશાઓ અને અપેક્ષાઓ નું પારદર્શિ
પ્રતિબિમ્બ ગણાય.
ઉપરોક્ત ક્રમ (૧),(૨) ના ધ્યેયોની યત્ કિંચિત પરિપુર્તિ માટે નિચે મુજબ
ના મુખ્ય મુદા અને વિષયો પર માહિતી પ્રસ્તુત કરવામાં આવશે.

(Reference: – India's constitution in part 3. Of fundamental rights
under Article 16.
Subject :- the same scope (opportunities)
(1) equal opportunities, equal opportunities, equal work – equal pay,
equal possibilities for the creation of entirely different governments
and community groups, organizations sakaratmaka role is a particular
target can be determined.
(2) of the entire country's hopes and expectations of constitutional
paradarsi pratibimba considered.
The order (1), (2) of the main goals of the yat kincita paripurti open
to the point and will be presenting information on topic)

====================================================================

(Educational institutions, universities, organizations, Educational
Channels, competitive examinations, boards, public service
commission,Websites etc….)

શૈક્ષણિક સંસ્થાઓ : NCTE, UGC, NCERT, GCERT,
વિશ્વવિધ્યાલયો:- IGNOU, BAOU, JNU, DU, BHU,
બોર્ડ : – GSEB, CBSE, SEB
Educational Channels: GYAN DARSHAN, ZEE LEAN, EZI Education
સ્પર્ધાત્મક પરીક્ષાઓ: IAS, IPS, IFS, CAT, MAT, NET, SLET, TAT, HTAT
સંગઠનો:- NDA, SSC,
જાહેર સેવા આયોગો:- UPSC, GPSC
Websites:- Online Job Appl. System -Gujarat: OJAS: http://ojas.guj.nic.in

અભિનવ માનવ-મૂડી

હાલે શિક્ષણ ના અધિકાર અંતર્ગત વિશેષ ચર્ચા અને ચિંતન થઇ રહેલ .....બાળકો
ને મફત અને ફરજીયાત એજુકેશન છે...તો ૧૪ વર્ષથી ઉપરના માટે દરેક મરજિયાત
અને મફત/આવશાકતા અનુંસાર શિક્ષણ કેમ ન પ્રાપ્ત કરાવી શકાય.... રવિશંકર
મહારાજની વાત આઝાદી ના ૬૫ વર્ષ બાદ હવે મહદ અંશે સ્વીકાર થઇ રહી છે કે,
ડીગ્રી અને નોકરી - સંબંધ બાબતે વિશેષ મુલ્યાંકનની આવશ્યકતા છે.... ખુબજ
બારીકી થી ભવિષ્યનો વિચાર કરીને એકસૂત્રી આયોજન બંને એ જરૂરી છે...નેશનલ
કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન આ બાબતે –મહત્વ પૂર્ણ કામ કરી રહેલ છે, જે
શિક્ષણ માળખાની સ્વાયતતા માટે એક દાખલારૂપ બાબત છે, ડીગ્રી અને લાયકાતો
પરીક્ષાની જેમ કદાચ અનિવાર્ય ગણાય પરંતુ , કોઈ પણ ડીગ્રી કે પ્રમાણપત્ર
બાબતે કોઈનો ઈજારો ન હોવો જોઈએ. ઇગ્નૂ અને ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન
યુનિવર્સીટી જેવાં વિશ્વવિદ્યાલયોને ખુબજ શક્તિ-શાળી માળખાકીય સુવીદ્યાઓ
આપી–શિક્ષણના અધિકારનું ફલક વિશાળ બનાવી શકાય.....દુનિયા નાનકડું ગામ બની
રહ્યું છે ત્યારે હવે પાછળ પગ હટાવી શકાય એમ નથી, સમક્ષ જે છે તેને
ભવિષ્યના ચિંતન બાદ અમલી કરાય એ સમયની માગ છે,
શિક્ષણના અધિકાર–અમલ માટે જે પ્રયાસો થઇ રહેલ છે, બાબતે
વિશેષ એ કઈ શકાય કે, ભૌતિકતા વધી રહી છે, તેવા વખતે શ્રી ગીજુભાઈ બધેકા
કહેતા કે, પ્રાથમિક શિક્ષણનું કાર્ય સૌથી વધુ અઘરું અને મહત્વપૂર્ણ છે,
માટે સૌથી વધુ પગાર પ્રાથમિક શિક્ષકનો હોવો જોઈએ. .....તો પછી આવા
કેળવણીકારો કે જેમના વાક્યો શિક્ષણ માટે શ્રીમદ ભાગવત ગીતા ના શ્લોક સમાન
છે, તેમની વાત શું ચિંતન યોગ્ય નથી.?....શિક્ષકનું કાર્ય સર્વશ્રેષ્ઠ અને
ઉત્તમ છે, કદાચ સમાજ ને શિક્ષક વર્ગ ની જરૂર મોટા પાયે છે , માટે ગીજુભાઈ
બધેકા નાં ધ્રુવ વાક્યો નો અમલ નથી થઇ શકતો , હવે જ્યારે શિક્ષણ ના
અધિકાર બાબતે સંવૈધાનિક અમલવારી થવા જઈ રહેલ છે, ત્યારે આશા રાખીએ કે, ૬
થી ૧૪ વર્ષનું કોઈ બાળક પ્રાથમિક શિક્ષણ પૂર્ણ તથા ક્વોલીટી વાળું
પ્રાથમિક શિક્ષણ મળી રહે , સાથે ૧૪ વર્ષ થી વધુ વયની કોઈ પણ વ્યક્તિ
ક્ષમતા મુજબ મુજબ ઈચ્છિત શિક્ષણ લઇ શકે. જે બાબતે કોઈનો ઈજારો ન હોવો
જોઈએ. આ બાબતે નીતિ-નિર્માતાઓ વિશેષ ચિંતન કરે જે રાષ્ટ્ર, સમાજ, માનવતા,
અભિનવ માનવ-મૂડી ના ભલા માં હોય તેવું થાય તેવી પુન; એક વખત આશા સહ.
-જય હિંદ

Saturday, March 24, 2012

આચાર્ય ભરતી-૨૦૧૨ -આધારો

આચાર્ય ભરતી -૨૦૧૨(ઓનલાઈન અરજી)

રીસીવિંગ સેન્ટર પર જમા કરાવવાના ડોક્યુમેન્ટસ ક્રમ મુજબ ગોઠવવા 
ક્રમ
પ્રમાણપત્ર વિગત



ફોર્મ નં.:
ભરેલું અરજી ફોર્મ (વેબસાઈટ પ્રિન્ટ વાળું) 
 √

એચટાટ નં.:
એચટાટ નું પ્રમાણપત્ર
 √

ઉમેદવારનું નામ :
- 
 -

જાતિ:
- 
 -

જન્મ તારીખ:
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
√ 

કેટેગરી:
જાતિ અંગેનું પ્રમાણપત્ર
√ 

હેન્ડીકેપ:
અપંગતા પ્રમાણપત્ર
-

વિધવા ઉમેદવાર:
વિધવા પ્રમાણપત્ર
 -

માંજીસૈનીક:
માંજીસૈનીક પ્રમાણપત્ર
-

૧૦
Creamy Layer Certificate No.:
પ્રમાણપત્ર

Creamy Layer Certificate Date:
૧૧
Qualification




 Graduation
૧. માર્કસીટ
૨.ટ્રાયલ સર્ટી
 √


 PTC
૧. માર્કસીટ
૨.ટ્રાયલ સર્ટી
√ 


 Post Graduation
૧. માર્કસીટ
૨.ટ્રાયલ સર્ટી
√ 

૧૨
NCTE નું પ્રમાણપત્ર
PTC/B.ED.

૧૩
અનુભવ પ્રમાપત્ર
-

૧૪
સોગંદનામું
-

૧૫
નિયત ફી
-

Wednesday, March 21, 2012

મુખ્ય શિક્ષક ભરતી-૨૦૧૨ (જાહેરાત)


મુખ્ય શિક્ષક ભરતી-૨૦૧૨ અંગેની જાહેરાત વેબસાઇટ પર મુકાઇ ગયેલ છે.  ઓનલાઇન ફોર્મ ભરવાનું તા.૨૨/૦૩/૨૦૧૨થી સવારે ૧૦:૦૦ વાગ્યે થી ચાલુ......
લોગીન કરો (અહી ક્લીક કરો)

Monday, March 5, 2012

પાઠ્યપુસ્તકોની રચના

પાઠ્યપુસ્તકોની રચના ધોરણ : ૬થી૮ માટેનાં જૂન-૨૦૧૨થી નવા પાઠ્યપુસ્તકો અમલમાં આવી રહ્યાના અહેવાલ છે. ત્યારે તેની ભૌતિક અને વિષયવસ્તુ રચનામાં કેટલાક પાયાના ખ્યાલો ધ્યાને રાખવા આવશ્યક છે. (૧)પાઠ્યપુસ્તકઃ માં દરેક વિષય માટે પેજ સૌથી પહેલા નક્કી કરાય. (૨) દરેક પુસ્તકની વિષેશ શિક્ષક આવૃત્તિ બને જેમા, પુસ્તક રચના માટે લિધેલ સમગ્ર સંદર્ભ સાહિત્ય, દિવસો, બેઠકો, તથા અન્ય વિગત પણ સામેલ કરવી જોઇએ. (૩)એન.સી.ઇ.આર.ટી., આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓની વેબસાઇટો, વિકીપેડિયા, ગૂગલ, વિ. ના ઉપયોગ દ્વારા રચના કરાય. (૩) પ્રાદેશિક માહિતી માટે એક ટીમ બનાવાય જેમાં ઇગ્નુ,જે.એન.યુ., ડીયુ, વિગેરે માથી ઇતિહાસ, રાજનીતિ શાસ્ત્ર વિ. વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ને સામેલ કરાય કે જે હાલે શિક્ષક તરીકે ગુજરાતમાં કાર્યરત હોય …આ ટીમ લઘુ શોધનું કામ સોપાય જે ગાઇડલાઇન મુજબ કામ કરી પ્રમાણ એકઠાં કરી પોતાનું શોધપત્ર જી.સી.ઇ.આર.ટી.માં રજુ કરે જેના પરથી પુસ્તકમાં તે મુદ્દા સમાવાય… (૪) સ્વાધ્યાય પોથીઃ એકસૂત્રતાપુર્ણ બને…..જેમા, ૫૦%+૫૦% ટૂકા પ્રશ્નો-વિકલ્પ વાળ+વર્ણન વાળા-એક-બે વાક્ય-વ્યાખ્યા-જોડકાં-અન્ય…. (૫)દરેક સ્વાધ્યાય પોથીમાં લાસ્ટમાં ”મૂલ્યાકન” શીર્ષક હેઠળ ગ્રેડઃ………… તથા……. શિક્ષકશ્રીની સહિ અને તારીખઃ- ………..એમ લખવું જોઇએ….શિક્ષક્ની સહી આવું તોછડું લખવું જોઇએ…

પૂ. રવિશંકર મહારાજ નું પ્રવચન

                 આજે ગુજરાતનું રાજ્ય સ્થપાઇ રહ્યુ છે.  તે વખતે પૂ. ગાંધીજીની ભવ્ય મૂર્તિ અને એમણે આપેલો ભવ્ય વારસો તેમજ આ સ્થળે રહીને આપણને આપેલા અનેક પાઠો પણ નજર સમક્ષ તરવરે છે , વળી ગુજરાતના ઘડવૈયા અને આપણને સૌને પ્રિય એવા પૂ. સરદારશ્રીનું આ પ્રસંગે સ્મરણ થાય છે. તેમને નમ્રભાવે પ્રણામ કરી મારી ભાવભીની અંજલિ અર્પણ કર્યા સિવાય  રહી શકતો નથી. દેશને માટે જેમણે નાનીમોટી કુરબાનીઓ અને પ્રાણ અર્પ્યા છે, તે સૌ નામીઅનામી રાષ્ટ્રવીરોને આદરભાવે વંદન કરું છું

………………………………………….ભણેલા તેમજ અભણને કામધંધો આપવો એ આજની મુખ્ય સમસ્યા છે. એ માટે ખાદી અને ગ્રામોદ્યોગને જેવા યોગ્ય ધંધારોજગાર શરુ કરવા. જે ધંધાને રક્ષણ આપવાની જરૂર હોય તેને રક્ષણ આપવું અને વધુ બેકાર બનતા અટકે એવી શિક્ષણપ્રણાલી ઉભી કરવી એમાં આપણી સફળતાની ચાવી પડેલી છે.
                  નોકરી અને શિક્ષણની ડિગ્રી વચ્ચેનો સંબંધ છુટો કરી દેવામાં આવે અને જે ધંધામાં જવા માટે જે આવડતની જરૂર હોય તે અંગેની પ્રવેશ પરીક્ષા લઇને જ ઉમેદવારને દાખલ કરવાની પ્રથા અપનાવવામાં આવે તો શિક્ષણમાં જે ગંદકીઓ પેસે છે, તેમાંથી આપણે સહેજે બચી શકીએ.

-(સાભારઃ-વિશ્વનાં યાદગાર પ્રવચનો-પુસ્તક, -સંપાદન-સુરેશ દલાલ, મહેશ દવે- માંથી અંશો…પાના નં.૯૩,૯૫)
==========ગુજરાત સ્થાપના :-૧/૫/૧૯૬૦ -વખતે ઉદ્ઘાટન પ્રવચન ....====================

Sunday, March 4, 2012

શિક્ષણ સંસ્થાઓ-સંગઠનો


No. Website  Details
શિક્ષણ
1 CBSE CBSE  
2 Education Dept. Gujarat EDUCATION DEPARTMENT 
3 Education Dept. India http://education.nic.in/
4 Felloship Gujarat http://www.gujaratcmfellowship.org/
5 GCERT http://gujarat-education.gov.in/gcert/
6 Education Web http://entireeducation.blogspot.com/
7 NCERT http://www.ncert.nic.in/
8 NCTE http://www.ncte-india.org/
9 IGNOU ONLINE http://www.ignouonline.ac.in/
10 Gunotsav http://gunotsav.org/
11 Vanche Gujarat http://www.vanchegujarat.in/
12 HELTH http://healthy-india.org/
13 UGC-NET ONLINE http://ugcnetonline.in/
14 RCI http://rciregistration.nic.in/rehabcouncil/
15 PTC App. http://ptcgujarat.org/
16 Sakshat www.sakshat.ac.in
 
17 GCERT http://gcert.gujarat.gov.in/
18 PRIMARY EDU. DEP. http://gujarat-education.gov.in/primary/
19 VIDYASAHAYAK http://vidyasahayakgujarat.org/
20 UGC http://www.ugc.ac.in/
21 http://web.guidelines.gov.in/ Guidelines
22    
23    
24    
By V.K.MEVADA

ગુજરાતની વિશ્વવિદ્યાલયો

No. University Place  
 ,
State Government
1 Gujarat University Ahmedabad
2 Sardar Patel University Vallabh Vidyanagar
3 South Gujarat University Surat
4 M.S.University Baroda
5 Saurashtra University Rajkot
6 Bhavnagar University  Bhavnagar
7 NGU Patan
8 KSKV Kachchh University Kachchh
9 BAOU Ahmedabad
10 Sanskrit University Veraval
11 Children's University Gandhinagar
12 GFSU Gandhinagar
13 Raksha Shakti University Ahmedabad
14 Kamdhenu University  Gandhinagar
15 IITE -
16 GTU Ahmedabad
17 Gujarat Ayurved University Jamnagar
Agricultural University
18 AAU Anand
19 NAU Navsari
20 DAU Dantiwada
21 JAU Junagadh

Central Government
No. University Place
1 Gujarat Vidyapith Ahmedabad
2 CUG Gandhinagar
3 Sumandeep Vidyapith Vadodara

Private Aided
No. University Place
1 DDIT Nadiad
2 CEPT University Ahmedabad

Private
No. University Place
1 Nirama University (NU) Ahmedabad
2 Ganpat University Mehsana
3 DAII Gandhinagar
DA-IICT
4 PDPU Gandhinagar
5 Kadi Sarva Vishwavidyalaya Gandhinagar
6 Calorx Teachers' University  Ahmedabad
7 Science & Technology Anand
8 Navrachana University  Vadodara
9 Amadavad University  Ahmedabad
10 H&M Surat
11 Uka Tarsadia University  Bardoli
12 R.K.University  Rajkot
13 Advanced Research  Gandhinagar

Institute of National Importance
No. University Place
1 IIM-A Ahmedabad
2 IIT Gandhinagar
3 SVNIT Surat
4 NID Ahmedabad
5 PRL Ahmedabad
6 EDII Gandhinagar
By V.K.MEVADA